________________
-
પ્રવેશ ૩
૪૦૩
અમારા બારણું આગળ જ્યારે મૃત્યુ કઈ બુદ્ધી ડોસીની માફક ચોરની ચાલે દબાતું છૂપાતું આવે છે ત્યારે તેના મોઢા આગળ અમે આંગળીની ચપટી વગાડતા વગાડતા તાતા થિયા તાતા થયા ગાઈએ છીએ.
કાંચી–કૈશલરાજ ! આમ તે જુઓ. આ પેલા વળી આ તરફ કેણ આવતા હશે ? ફારસ જેવું લાગે છે ! કઈ વળી રાજાને વેશ લઈને આવતો લાગે છે.
કેશલ–આવી ભવાઈ ભલે અહીને રાજા સાંખી લે, પણ આપણે નહિ ચાલવા દઈએ.
અવન્તિકે ગામડાના ઠાકર જેવું જણાય છે.
[કેટલાક પ્યાદા સિપાઈ દાખલ થાય છે. ] કાંચી–આ તમારે રાજા ક્યા મુલકને છે?
પહેલે સિપાઈ–કયા મુલકને શું ? આજ દેશને રાજા આજના મહત્સવમાં અગ્રસ્થાન લેવા જાય છે.
[ સિપાઈઓ ચાલ્યા જાય છે.] કેશલ–આ શું બકી ગયે? આ દેશને રાજા મહેત્સવમાં ભાગ લેવા આવે છે?
અવન્તિ-હા ! ત્યારે તે આપણે માત્ર તેને એકલાને જ જેવા પામીશું અને ખરેખરી જેવા જેવી જે રાણી છે તેને તે આપણે જોયા વગરજ રહી જવાના.
કાંચી પણ એ ભસી ગયે તે કેમ જાણ્યું કે, સાચું હશે? આ રાજા વગરના મુલકમાં કઈ પણ માણસ ધારે તો પિતાની જાતે જ રાજા બની જાય. તમને એમ નથી લાગતું કે, એ વેશધારી રાજા છે અને રાજાને વેશ લેવામાં પણ એણે જોઈએ તે કરતાં વધારે ટાપટીપ કરી છે?
અવન્તિ–પણ દેખાય છે તે રૂપાળ–તેના દેખાવમાં પણ કાંઈક આકર્ષક તવ તે છેજ.
કાંચી–ઉપર ટપકે જેમાં તમને તે આકર્ષક લાગતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com