________________
પ્રવેશ ૪થા
૪૧૧
આપણે બેઠાં છીએ ત્યાંસુધી આવે છે તે શું ત્યારે ?
સુદર્શના—ઠીક, ત્યારે એક કામ કર. આ બધાં ફૂલ પડયાં છે તે સઘળાં એક કમળના પાંદડામાં મૂકીને તેમને આપી આવ.
રાહિણી—તે પૂછે કે કાણે માકલ્યાં ત્યારે મારે શું કહેવુ... ?
સુદર્શના—તારે કાંઇ કહેવું જ નહિ પડે. એ તે પોતાની મેળેજ જાણી જશે. તે એમ ધારતા હતા કે, મારાથી તેમને નહિ આળખી લેવાય. પણ મેં તેમને ખરાખર એળખ્યા છે તે મારે તેમને બતાવી આપવુંજ છે. ( રાહિણી ફૂલ લઈને જાય છે )
સુદર્શના—આજે મારૂ હ્દય કાણુ જાણે કેમ ધ્રૂજી ઉઠે છે, ફફડી ઉઠે છે! આવું મને અગાઉ કાઇ વાર નથી થયું. ચંદ્રની રૂપેરી ધવલ āાસ્ના આકાશમાં ચારે દિશાએ રેલી રહી છે અને શરાબના કૂણુતા ીણની માફ્ક ચારે માજુએથી છલકાઈ પડે છે. X xx x x મને કાઇ નશાનું ઘેન ચઢયું હોય તેમ હું વિવશ બનતી જાઉં છું. અરે ! કાણુ છે હાજર?
[ એક સેવક પ્રવેશ કરે છે. 1
સેવક-શે। હુકમ ? રાણીજી ! સુદના—પેલા ઉત્સવમાં ભાગ લેનારા છેકરાએ આમ્રકુંજોમાં ગાતા ગાતા ભ્રમણ કરે છે તે તારાથી દેખાય છે કે ? તેમને અહી ખેાલાવી લાવ. મારે તેમનું એ ગીત સાંભળવુ છે.
[ નાકરી જાય છે અને છેકરાઓની સાથે પાછા આવે છે. ] સુદર્શના——આવે, વસતના નવયૌવનની જીવંત મૂર્તિ એ ! આવે. ચાલા, તમારૂ ઉત્સવગાન ગામ. આજે મારૂં તન મન સંગીત અને નાદલરિના આસ્વાદનને માટે
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com