________________
૮૮
અધારા રંગમહેલો રાજ
~~~~~~~~~~~~~
~
ક
૧૧૧
કુંભ–પણ આજને પ્રસંગ બહુ અગત્યને હેવાથી તેને એવું કરવાનું મન થયું હોય એમ પણ કેમ ન બને?
બુઠ્ઠા દાદા–તું કહે ત્યારે ખરું ! પણ મારે રાજા કાંઈ ઘડીએ ઘડીએ રંગ બદલે એને તરંગી નથી.
ભએ દાદા! મારાથી તેનું વર્ણન કરાતું હેત તે કરી બતાવત. શી તેની કેમળતા, શી તેની સુકુમાર અને સુશોભન અંગછટા! જાણે કઈ કારીગરે ઘડેલું મીણનું પૂતળું ! મને તે એમ થયું કે તેનાથી તડકે નહિ ખમાય. માટે લાવ હું તેને મારા આખા શરીર વડે ઢાંકી દઉં.
બુદ્દા દાદા–એ મૂખ! તું ખરેખર ગધેડે જ લાગે છે ! મારે રાજા મીણના પૂતળા છે અને તે તેને ઢાંકનારે ! વાહ !
કુંભ–પણ એ દાદા ! હું ખરું કહું છું–કઈ દેવ જેવી તેની આકૃતિ હતી. તેનું રૂપ તે ખરેખર અલકિકજ હતું. ત્યાં આટલાં બધાં માણસો ભેગાં થયાં હતાં, પણ તેના રૂપની તોલે તે કોઈ જ ન આવે.
બુદા દાદા–મારે રાજા એ છે કે, જે તે કદી જાતે પ્રકટ થાય તે પણ તારી આંખો તેને ઓળખી શકે જ નહિ. તે લોકોનાથી અળગે કે નેખે થઈને ઉભો રહે એ નથી. તે તે લોકેના જે બનીને લોકેની અંદર ભળી જાય એવો તેને સ્વભાવ છે.
| કુંભ–પણ મેં તેને ધ્વજ જે તે મેં તમને કહ્યું હતું ને?
બુ દાદા–ત્યારે કહે વારૂ, તેના દેવજ ઉપર શાની આકૃતિ હતી ?
કુંભ-રાતું ચળ કિંશુક પુષ્પ ચીતર્યું હતું. એવું રાતું કે જોતાંની સાથે મારી આંખે જ અંજાઈ ગઈ.
બુડા દાદા-થયું ત્યારે. મારા રાજાના દેવજ ઉપર તે કમળની અંદર વજીની આકૃતિ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com