________________
પૂવેશ ૧ લા
943
શીમામાંયે નથી.
બીજો ચાપદાર—તમે કહેા છે તેવુ' જ લાગે છે. કોઇના સસરાના સાતમી પેઢીએ પિત્રાઇ ભાઇ થતા હાય એવીજ તેની સિક્કલ છે, અને તેની અક્કલ પણ કોઈના કાકા-સસરાને શેાલે તેવી જ છે.
કુબ—અરે ! મારા મહેરબાને ! કેટલાંએ દુઃખેાના આઘાતથી મારી બુદ્ધિ મરડાઈ મચડાઈને તમે આજે જુએ છે તેવી વિકૃત થઇ ગઇ છે તે તમે શું જાણા ? ઘેાડાજ વખતની વાત ઉપર એક રાજા અમારા ગામમાં આવ્યેા હતા અને તેની સ્વારી અમારા ફળીઆમાં થઇનેજ ગઈ હતી. તેની આગળ આગળ ડંકા-નિશાન ગડગડાવતા, ધ્વજાઆ ફ્રકાવતા, અને કાલાહલ કરી મૂકતા સ્વાશને માટે રસાલે હતા. તેમના ગરબડાટ આગળ ગામમાં કાને પડયું સંભળાતું ન હતું. મે' તેનાં ઓવારણાં લીધાં. તેની આગળ નજરાણુ યુ. તેની સામે ભિખારીની માફક હાથ જોડીને ઉભેા. છેવટે મે જોઈ લીધું કે, આથી વધારે ઘસારા મારાથી નહિ સહન થાય. પણ આ બધા ભપકાદાર તમાશાનું છેવટ શુ આવ્યું ? કાંઈજ નહિ. લેાકેાએ જ્યારે તેની આગળ પોતપોતાની માગણી રજૂ કરી ત્યારે તે આયેા કે ઠીક છે, કાઈ સારા દહાડા જોઈને તમને સતાષીશું. પણ ત્રણસે ને પાંસઠ દહાડામાંથી તેને કાઈ સારા દહાડા જડચા જ નહિ. અમારી પાસેથી વે૨ા લેતી વખતે તેા ત્રણસો ને પાંસઠમાંથી બધાએ દહાડા સારા !
મીને ચાપદાર——ત્યારે આ ઉપરથી તું શું એવુ કહેવા માગે છે કે, આપણા રાજા તે પેલા બનાવટી રાજા જોચા તેના જેવાં છે ?
પહેલા ચાપદાર—આ કાકાજી ! હવેતમારે તમારું કાકીજીની વિદાય લેવાને વખત આવી લાગ્યા છે.
કુંભ——ભાઇ સાહેબે ! મારા અપરાધ થયા હોય તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com