________________
પ્રવેશ ૧ લા
[ કેટલાંક માણસે ગાતાં ગાતાં દાખલ થાય છે ] ગીત
૩૧
મારા પ્રાણવલ્લભ મારા હૃદયમાંજ સદા વિરાજે છે, તેથી જ હું તેને સત્ર નિહાળું છું.
તે મારી આંખાની કીકીએમાં લપાયે છે, તેથીજ હું તેને સત્ર નિહાળું છું.
હું તેના માઢાના શબ્દો સાંભળવા દેશવિદેશ વડી આવ્યું;
પણ મારા એ પ્રયાસ બધેાજ મિથ્યા ગયેા. પાછા આનીને મે મારા પોતાના ગીતમાં જ તેના ક'ના રણકાર સાંભળ્યેા.
અરે ! તમે ભિખારીની માફક શાને માટે તેને ગલીએ ગલીએ શેાધતા કરે છે ?
આવા, મારા હૃદયમાં તે ભેટે છે; મારી આંખેાનાં અશ્રુમાં તેની બિ નીરખી ત્યા.
[નેકી પોકારતા ચોપદાર અને “રાજા”ના અંગરક્ષકોના અગ્રભાગ દાખલ થાય છે. ]
પહેલા ચાપદાર્ એઇ ! એઇ ! ખાજુ હઠી જાએ. રસ્તા ખાલી કરે ? એઈ! સૌ માજી હુઠી જાએ.
પહેલા નાગરિક—અલ્યા એવા મેાટા તીસમારખાં તું કાણુ છે વળી ? તું વળી ક્યારના મોટા ડેમાં થઇ ગા ? અમે શામાટે ખસી જઇએ ? અમે તે એક ડગલું પણ અહી'થી ખસવાના નથી. તું અમને કંઇ કૂતરા ભૂતરા ધારે છે કે શું ?
મીને ચાપદાર—અરે ! આપણા રાજા હુમાં આ રસ્તેથી આવનાર છે.
બીજો નાગરિક રાજા ? કચેા રાજા ? પહેલા ચાપદાર—આપણા રાજા, આ મુલકના રાજા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com