SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ૧ લા [ કેટલાંક માણસે ગાતાં ગાતાં દાખલ થાય છે ] ગીત ૩૧ મારા પ્રાણવલ્લભ મારા હૃદયમાંજ સદા વિરાજે છે, તેથી જ હું તેને સત્ર નિહાળું છું. તે મારી આંખાની કીકીએમાં લપાયે છે, તેથીજ હું તેને સત્ર નિહાળું છું. હું તેના માઢાના શબ્દો સાંભળવા દેશવિદેશ વડી આવ્યું; પણ મારા એ પ્રયાસ બધેાજ મિથ્યા ગયેા. પાછા આનીને મે મારા પોતાના ગીતમાં જ તેના ક'ના રણકાર સાંભળ્યેા. અરે ! તમે ભિખારીની માફક શાને માટે તેને ગલીએ ગલીએ શેાધતા કરે છે ? આવા, મારા હૃદયમાં તે ભેટે છે; મારી આંખેાનાં અશ્રુમાં તેની બિ નીરખી ત્યા. [નેકી પોકારતા ચોપદાર અને “રાજા”ના અંગરક્ષકોના અગ્રભાગ દાખલ થાય છે. ] પહેલા ચાપદાર્ એઇ ! એઇ ! ખાજુ હઠી જાએ. રસ્તા ખાલી કરે ? એઈ! સૌ માજી હુઠી જાએ. પહેલા નાગરિક—અલ્યા એવા મેાટા તીસમારખાં તું કાણુ છે વળી ? તું વળી ક્યારના મોટા ડેમાં થઇ ગા ? અમે શામાટે ખસી જઇએ ? અમે તે એક ડગલું પણ અહી'થી ખસવાના નથી. તું અમને કંઇ કૂતરા ભૂતરા ધારે છે કે શું ? મીને ચાપદાર—અરે ! આપણા રાજા હુમાં આ રસ્તેથી આવનાર છે. બીજો નાગરિક રાજા ? કચેા રાજા ? પહેલા ચાપદાર—આપણા રાજા, આ મુલકના રાજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy