________________
અધાશ રંગમહેલના રાજ
કોડીયમને તમારૂં કહેવું વાજબી લાગે છે. કોઈ પણ દેશમાં આપણે જઈએ તે ત્યાંની મેાટામાં મેટી કઈ વસ્તુ તરફ આપણું પહેલુ લક્ષ ખેંચાય ? તે દેશના રાજા તરફ, અને તે પણ અધે! વખત જ્યારે જોઈએ ત્યારે જાહેરના જાહેર જ હાય, તેને શેાધવા પડે જ નહિ.
૩૮૦
જનાર્દન—પણ આ દેશમાં આપણે કેવી સરસ વ્યવસ્થા જોઇ, કેવું સુંદર સુગઠિત રાજ્યતંત્ર જોયું, તે બધું રાજા વગર કાંઇ બની શકે?
ભવદત્ત આટલેા ખધેા વખત રાજ્યકર્તાના અમલ નીચે રહીને તે આટલા બેષ લીધે ! અરે ભલા માણસ ! વ્યવસ્થા અને સુસ’ગતિ જો પહેલેથીજ પેાતાની મેળે ચાલ્યાં આવતાં ડાચ તે પછી રાજાની જરૂર જ શી રહી ?
જનાર્દન—આટલા બધા લેાકા મહાત્સવમાં ભાગ લેવા અને આનંદ કરવા ભેગા થયા છે. આ દેશમાં અરાજકતા જ હાય તેા તેએ બધા આમ એકત્ર થાય ખરા કે ?
ભવદત્ત—ભાઇ જનાર્દન ! ચર્ચા કરતી વખતે તું હંમેશાં મૂળ મુદ્દોજ ઉડાવી દે છે. આ રાજ્યમાં સુંદર વ્યવસ્થા છે . અને બધું યથાસ્થાને છે, એ વિષે કાંઇજ શક નથી. મહેાત્સવ થવાના છે એ પણ દેખીતી વાત છે. પણ રાજા ક્યાં છે ? તે તેને જોયા હાય તા કહે.
જનાન—મારા કહેવાના મુદ્દો આટલેા જ છે:-- તમે તમારા આજસુધીના અનુભવ ઉપરથી જાણેા છે કે, રાજા હાય તાપણ અધેર અને ગેરવ્યવસ્થા હોઈ શકે; પણ અહી આપણે શું જોયું ?
કાડીલ્ય—તને એકની એક જ વાતને વારે વારે ચીપી ચીપીને ખેલવાની ટેવ જ પડી ગઇ છે. ભવદત્ત પૂછે છે તેના સીધે જવાબ દે-તે રાજાને જોવે છે કે નહિ ? મેટલ, હા કે ના ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
( જાય છે)
www.umaragyanbhandar.com