________________
પ્રવાસા
જાય છે? એના રાજા કદરૂપા હશે, નહિ તેા તેના રાજ્યમાં વિરૂપાક્ષના જેવી સિક્કલ હેાયજ શી રીતે ? તે પેાતાનું મેદ્ન જેવું આરસીમાં જુએ છે તે પ્રમાણે તે પોતાના રાજાના રૂપની કલ્પના કરી લે છે.
વિરૂપાક્ષ—મારે ક્રાઇનું નામ દેવુ' નથી, પણ જેણે સને કહ્યું કે રાજા કદરૂપા છે તે માણસ તે એવા છે કે તેના માલવામાં સૌ વિશ્વાસ રાખે,
બુઠ્ઠા દાદા- -અરે ભાઇ ! તારી જાત કરતાં વધારે વિશ્વાસપાત્ર ખીજું કાણુ હોય ? વિરૂપાક્ષ—પણ આપ કહે! તે જોઇએ તેટલી સાષિતીઓ આપુ !
-
--
પહેલા નાગરિક આની ઉદ્ધતાઈ તા જુએ ! એક તેા રાજાને વિષે જૂઠી અફવા ફેલાવતાં એ શરમાતા નથી, અને પામ પેાતાના જૂઠાણાના જેટલી જ દાંડાઈ કરે છે ! બીજો નાગરિક—ત્યારે અને તેટલા જ ડાબા હાથને સ્વાદ પણ ચખાડી દો ને!
યુઠ્ઠા દાદા-તમે આટલા બધા ઉકળી શા માટે જતા હશે!? એ બિચારા આજના ઉત્સવને નિમિત્તે એના રાજાના કદરૂપાપણાનાં ગીત ગાય છે તેમાં તમારૂં શુ ગયું ? કાંઈ ફિકર નહિ, ભાઈ વિરૂપાક્ષ ! તું તારી મેળે સુખેથી જે ખેલવું હોય તે ખેલજે અને તું કહે છે તે સાચું માનનારા માણસે પણ તને મળી આવશે. તું તારી મનમાનતી ઢાળીમાં જઈને મઝા કર.
(જાય છે)
પરદેશના લેાકાની એક ટાળી દાખલ થાય છે.] ભવદત્ત હવે મને તે એમ ચાખ્ખુ માલૂમ પડે છે કે, આ લેાકેાના દેશના કાઇ રાજા જ નથી. અમારે માથે રાજા છે એવી આબાદ ગપ જ તેમણે ઉડાવી લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com