SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Ge અંધારા રંગમહેલના રાજા તેના મેળાપ જ કેવી રીતે થાય ? આપણા રાજા આપણું દરેકનું સન્માન કરે છે, અને તેમ કરીને તે પાતાનુંજ સન્માન કરે છે. કાઇ પણ પ્રકારની ક્ષુદ્રતા—પામરતા આપણને એક ક્ષણ વાર પણ અસત્યનીદિાનેાની અંદર બાંધી શકેજ નહિ. તેમ ન હાત તે આપણા હક્યમાં આપણે! અને તેનેા મેળાપ જ કેવી રીતે થાય ? આપણે પુરુષાર્થ કરીને આપણેા ભાગ કાપીએ છીએ,અને એવી રીતે અંતે તેણે ધારેલે રસ્તેજ જઇએ છીએ. અધકારભરી રાત્રિના ઉંડાણમાં આપણા મા આપણાથી ચૂકાય એમ છે જ નહિ. નહિ તે 'આપણા હૃદયમાં આપણા અને તેના મેળાપજ શી રીતે થાય ? ત્રીજો નાગરિકઆપણા રાજા જાહેરમાં પ્રકટ થતે નથી તેટલા ઉપરથી ગમે તે માણસ તેને વિષે ગમે તેવુ ખેલે છે તે મારાથી તેા જરાએ ખમાતુ નથી. બીજો નાગરિક—ખુબી તે જુએ ! કાઇ મારી નિંદા કરે તે તેને સજા થાય, પણ રાજાની નિદા કરે તેનું કાંઇજ નહિ ! એ તે કાંઇ વાત છે ? બુઢ્ઢા દાદાનિંદા કરનારની નિદા આપણા રાજાથી દૂરની દૂર જ રહે છે. સૂર્યંના પ્રકાશ વડે પ્રકાશિત થએલા દીવાને તમે એક ફૂંક મારીને હેાલવી શકે, પણ આખુ જગત ભલે ફૂંક મારે પર ંતુ સૂર્યના પ્રકાશ એક રતિમાત્ર પણ એ થવાના હતા ? [વિશ્વવસુ અને વિરૂપાક્ષ પાછા આવે છે ] વિષ્ણુલ્યે, આ રહ્યા આપણા બુઢ્ઢા દાદા ! પૂછી જીએ એમને. દાદા ! આ માણસ બધાંને કહેતા ફરે છે કે આપણા રાજા કદરૂપા છે માટે બહાર નથી નીકળતા ! ખુદ્દા દાદા-પણ તેમાં તું એટલે બધા તપી શાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy