SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવેશ ૧ લો ૩૭૭ નંખાવશે. ચાલ ભાઈ! મને અહીં ઉભા રહેવું ન પાલવે. (જાય છે.) [કેટલાક લેક બુદ્દા દાદાને ખૂબ ધાંધલ મચાવતા ખેંચી લાવે છે ] બીજે નાગરિક–આજના બનાવમાં મને નવાઈ જેવું એ લાગે છે કે – મુઠ્ઠા દાદા-શું ? શું? બીજે નાગરિક–આ વર્ષે આપણા મહત્સવમાં ભાગ લેવા માટે દરેક દેશે પોતપોતાના માણસોને મેક લ્યા છે. પણ હું તેમાંના દરેકને મેઢેથી એકની એકજ વાત સાંભળું છું કે “ અહીં બધું સરસ છે, સુંદર છે; પણ તમારે રાજા કયાં છે?” હવે આને અમારે શું જવાબ આપ? આ આપણી એક મોટી ખામી છે અને તે આ દેશના દરેકે દરેક જણને લાગી આવે છે. બુદ્દા દાદા–તમે “ખામી” કહે છે ? આપણે રાજા કયાં છે? અરે આપણે આખે દેશ—એક ખૂણાથી બીજા ખૂણું સુધી આપણુ રાજાથી સચરાચર ભરાઈને કસઠસી ગયું છે અને છતાં તમને હજી “ઉણપ ” લાગે છે? તેણે આપણને એકે એકને રાજાજ બનાવી દીધા છે તે કેમ ભૂલી જાઓ છે ? (ગાય છે) ગીત આપણા રાજાના રાજ્યમાં આપણે બધા જ રાજા છીએ. તેમ ન હોત તે આપણું હૃદયમાં આપણે અને તેને મેળાપજ કેવી રીતે થાય ? આપણે આપણું ઇચ્છા મુજબ વર્તીએ છીએ, અને છતાં આપણે તેની જ ઈચ્છા મુજબ વતએ છીએ. આપણે રાજા કાંઈ ગુલામનો માલિક નથી કે આપણને તેના પગની સાથે ભયની જરથી જકડે. તેમ ન હેત તે આપણું હૃદયમાં આપણે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy