________________
૩૮૨
અંધારા રંગમહેલના રાજા
પહેલા નાગરિક આ કોઈ ગાંડ લાગે છે! છડીદાર નેકી પિકારતા હોય અને દેડધામ ને બૂમાબૂમ કરતા લકે આગળ આગળ ચાલતા હોય એવી રીતે આપણ રાજાને કદી કેઈએ બહાર નીકળતે સાંભ જ નથી.
બીજે પદાર–પણ આજે રાજા તમામ રૈયતને ખુલ્લાં દર્શન આપનાર છે. આજના મહત્સવનું પ્રમુખસ્થાન પણ તેજ લેનાર છે.
બીજે નાગરિક–સાચું કહેને, ખરી વાત છે?
બીજે પદાર–ખરી વાત નહિ તે શું? પેલે તેને વિજ ફરફરે છે તે જોતા નથી?
બીજે નાગરિક–અલ્યા, ખરી વાત છે, દેવજ તે દેખાય છે.
બીજે ચોપદાર–તેના પટ ઉપર રાતાં કિંશુક પુષ્પની આકૃતિ દેખાય છે કે નહિ?
બીજે નાગરિક–હાસ્તે. એ તે કિંશુક પુષ્પજરાતાં આગના ભડકા જેવાં.
પહેલે ચેપદાર–હવે તે તમને અમારી વાતમાં વિશ્વાસ બેસે છે ને?
બીજે નાગરિક-મને વિશ્વાસ નથી એવું મેં કહ્યું છેજ કયારે? એ તે પેલા કુંભે બધી ધમાલ કરી મૂકી. હું એક અક્ષર પણ બેલ્યો છું ? - પહેલે ચપદાર–એ કુંભનું પેટ ઘડા જેવું છે, પણ માંઢાથી પિલું છે. ખાલી ઘડે, વાગે ઘણો.
બીજે ચોપદાર–કેણ છે એ ? તમારે ને એને કાંઈ સગપણ થાય છે ?
બીજે નાગરિક–સગપણ શાનું? અમારા ગામના મુખીના સસરાના કાકાને છેક થાય. એનું ઘર તે અમારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com