________________
પ્રવેશ ૧ લો
૩૭૭
નંખાવશે. ચાલ ભાઈ! મને અહીં ઉભા રહેવું ન પાલવે.
(જાય છે.) [કેટલાક લેક બુદ્દા દાદાને ખૂબ ધાંધલ મચાવતા ખેંચી લાવે છે ]
બીજે નાગરિક–આજના બનાવમાં મને નવાઈ જેવું એ લાગે છે કે –
મુઠ્ઠા દાદા-શું ? શું?
બીજે નાગરિક–આ વર્ષે આપણા મહત્સવમાં ભાગ લેવા માટે દરેક દેશે પોતપોતાના માણસોને મેક
લ્યા છે. પણ હું તેમાંના દરેકને મેઢેથી એકની એકજ વાત સાંભળું છું કે “ અહીં બધું સરસ છે, સુંદર છે; પણ તમારે રાજા કયાં છે?” હવે આને અમારે શું જવાબ આપ? આ આપણી એક મોટી ખામી છે અને તે આ દેશના દરેકે દરેક જણને લાગી આવે છે.
બુદ્દા દાદા–તમે “ખામી” કહે છે ? આપણે રાજા કયાં છે? અરે આપણે આખે દેશ—એક ખૂણાથી બીજા ખૂણું સુધી આપણુ રાજાથી સચરાચર ભરાઈને કસઠસી ગયું છે અને છતાં તમને હજી “ઉણપ ” લાગે છે? તેણે આપણને એકે એકને રાજાજ બનાવી દીધા છે તે કેમ ભૂલી જાઓ છે ?
(ગાય છે) ગીત આપણા રાજાના રાજ્યમાં આપણે બધા જ રાજા છીએ. તેમ ન હોત તે આપણું હૃદયમાં આપણે અને તેને મેળાપજ કેવી રીતે થાય ?
આપણે આપણું ઇચ્છા મુજબ વર્તીએ છીએ, અને છતાં આપણે તેની જ ઈચ્છા મુજબ વતએ છીએ.
આપણે રાજા કાંઈ ગુલામનો માલિક નથી કે આપણને તેના પગની સાથે ભયની જરથી જકડે.
તેમ ન હેત તે આપણું હૃદયમાં આપણે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com