________________
Ge
અંધારા રંગમહેલના રાજા
તેના મેળાપ જ કેવી રીતે થાય ?
આપણા રાજા આપણું દરેકનું સન્માન કરે છે, અને તેમ કરીને તે પાતાનુંજ સન્માન કરે છે.
કાઇ પણ પ્રકારની ક્ષુદ્રતા—પામરતા આપણને એક ક્ષણ વાર પણ અસત્યનીદિાનેાની અંદર બાંધી શકેજ નહિ.
તેમ ન હાત તે આપણા હક્યમાં આપણે! અને તેનેા મેળાપ જ કેવી રીતે થાય ?
આપણે પુરુષાર્થ કરીને આપણેા ભાગ કાપીએ છીએ,અને એવી રીતે અંતે તેણે ધારેલે રસ્તેજ જઇએ છીએ. અધકારભરી રાત્રિના ઉંડાણમાં આપણા મા આપણાથી ચૂકાય એમ છે જ નહિ.
નહિ તે 'આપણા હૃદયમાં આપણા અને તેના મેળાપજ શી રીતે થાય ?
ત્રીજો નાગરિકઆપણા રાજા જાહેરમાં પ્રકટ થતે નથી તેટલા ઉપરથી ગમે તે માણસ તેને વિષે ગમે તેવુ ખેલે છે તે મારાથી તેા જરાએ ખમાતુ નથી.
બીજો નાગરિક—ખુબી તે જુએ ! કાઇ મારી નિંદા કરે તે તેને સજા થાય, પણ રાજાની નિદા કરે તેનું કાંઇજ નહિ ! એ તે કાંઇ વાત છે ?
બુઢ્ઢા દાદાનિંદા કરનારની નિદા આપણા રાજાથી દૂરની દૂર જ રહે છે. સૂર્યંના પ્રકાશ વડે પ્રકાશિત થએલા દીવાને તમે એક ફૂંક મારીને હેાલવી શકે, પણ આખુ જગત ભલે ફૂંક મારે પર ંતુ સૂર્યના પ્રકાશ એક રતિમાત્ર પણ એ થવાના હતા ?
[વિશ્વવસુ અને વિરૂપાક્ષ પાછા આવે છે ]
વિષ્ણુલ્યે, આ રહ્યા આપણા બુઢ્ઢા દાદા ! પૂછી જીએ એમને. દાદા ! આ માણસ બધાંને કહેતા ફરે છે કે આપણા રાજા કદરૂપા છે માટે બહાર નથી નીકળતા ! ખુદ્દા દાદા-પણ તેમાં તું એટલે બધા તપી શાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com