________________
૩૭૬
અંધારા રગમહેલનો રાજા
જ સૌ કઈ બીકથી થથરી ઉઠે છે, ત્યારે આપણે રાજા કેઈને તું જ નથી બતાવતે એ શું હશે ? ગમે તેમ પણ વિરૂપાક્ષ કહે છે તે જરા વિચાર કરવા જેવું તે મને લાગે જ છે.
ત્રીજે નાગરિક –અરે ! કાંઈ ગાંડા થયા? મને તે તેમને એક અક્ષર પણ સાચે લાગતું નથી.
વિરૂપાક્ષ–વિશુ! ત્યારે હું જૂઠું બોલું છું, એમ?
વિશુ—તમે જૂઠું બોલે છે એવું મારું કહેવું નથી.' પણ મને તમારી દલીલ જરાએ માનવા જેવી લાગતી નથી. છેટું લાગે તે માફ કરજે.
વિરૂપાક્ષ-તમને મારી વાતમાં વિશ્વાસ નથી આવતે એ જાણીને હું જરા પણ નવાઈ પામતે નથી; કારણ કે તમે ડહાપણુના દરિયા છે. તમને કોનામાં શ્રદ્ધા છે? તમે તમારાં માતાપિતાના અને વડીલેના અભિપ્રાયને પણ ગણકારતા નથી તે હું વળી કેણ? જે આપણે રાજા આમ સંતા ફરતે ન હોત તે તમે આ દેશમાં કેટલી ઘડી જીવતા રહ્યા હતા તે હું બતાવત. તમે હડહડતા નાસ્તિક છે !
વિશુ–ઓ મારા સનાતન ધર્મ ધુરંધર! મારું તે જેમ થાત તેમ થાત, પણ તમે હમણાં જેવું બેલ્યા તેવું બીજા કઈ દેશમાં જઈને બેલ્યા હતા તે ત્યાં રાજા તમારી જીભ ખેંચી કઢાવત અને તેને કૂતરાને ખાવા આપત; જાણ્યું કેની ? આપણે રાજા કદ્રુપ છે એવું કહેવાની તમે હિંમત ચલાવે છે એ કાંઈ થોડી વાત છે?
વિરૂપાક્ષ-હવે તમે જરા તમારી જીભડી ઉપર લગામ રાખે તે સારૂં.
વિશુ-લગામ તે કોની જીભ ઉપર રાખવાની જરૂર છે તે સૌ જાણે છે.
પહેલે નાગરિક–અલ્યા ભાઈ ! તમે આ શું લઈ બેઠા છે ? તમે તે વચગળે મારા જેવાને મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com