________________
૩ વાત માની જા
प्रवेश १ लो
સ્થળ–નગરની એક શેરી. પાત્રો–કેટલાક વટેમાર્ગુઓ અને નગરને એક ચોકીદાર. પહેલે વટેમાર્ગ–અરે ! એ મહેરબાન ! ચેકીદાર—કેમ? શું કામ છે?
બીજે વટેમાર્ગ–અમારે રસ્તે ક ? અમે પરદેશી છીએ, માટે ભાઈસાહેબ ! અમને અમારે ખરે રસ્તે ચઢાવી દે.
ચોકીદાર–પણ તમારે જવું છે કયાં છે તે તમે કહેતા નથી!
ત્રીજે વટેમાર્ગુ–પણે મહત્સવ થવાને છે ને ત્યાં અમારે જવું છે. ત્ય, હવે અમને રસ્તે બતાવી દે.
રોકીદાર–અમારા નગરની રચના જ એવી છે કે ગમે તે સડકે જાઓ તે પણ ચાલે. આમાંની કોઈ પણ સડકે સડકે ચાલ્યા જશે તે પણ તમે ત્યાંજ પહોંચવાના. સીધા નાકની દાંડી સામે જ ચાલ્યા જજે. અહીં ભૂલા પડવાની વાતજ નહિ.
(જાય છે) પહેલો વટેમાર્ગ–આ બેવકૂફ શું બકી મરતે હશે? કહે છે કે “ગમે તે સડકે જાઓ તે પણ ચાલે! આમાંની કેઈ પણ સડકે ચાલ્યા જશે તે પણ ત્યાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com