________________
૩૪૮
ભારતધમ
નથી. આપણી વેદનાનું જ્ઞાન અતિશય પ્રમાણમાં કેવળ શહેરમાં અને કેવળ શિષ્ટ સમાજમાંજ ઘેરાઈ રહ્યું છે; એનું એક પ્રમાણ જીએ. સ્વદેશી ઉદ્યાગ તે શહેરની શિક્ષિત મડળીજ ચલાવે છે, પણ દેશના મેટા ભાગને તા એની ખખર પણ નથી. જે વિપમાં પડયા છે તે કેણુ ?
જગળ પથ્થર છાતી ઉપર મૂકવા એ એક પ્રકારને દ ડિવિધ છે એવું રૂપક કથામાં સાંભળ્યુ' છે. વર્તમાન રાજ્યશાસનમાં રૂપક કથાના એ જગળ પથ્થર મ્યુનિટિવ પેાલીસનું વાસ્તવ રૂપ ધરી આવ્યે છે.
પણ એ પથ્થર અસહાય ગામડાં ઉપર પડયેા છે, એના દબાણથી આપણા સર્વાંની છાતી દખાતી નથી શું ? અંગાળા દેશની છાતી ઉપરને એ ભાર આપણે સર્વે મળીને સમાનભાગે વહેંચી લઇને વેદનાને સમાન કરી નહિ લઇશું ? સ્વદેશી પ્રચાર જો અપરાધ હોય તેા મ્યુનિટિવ પેાલીસના ખના ભાર પણ આપણે સર્વ અપરાધીઓએ મળીને વહેચી લેવા જોઇએ. એ વેદના જો સવ અગાળાની સામગ્રી થશે, તે એ વેદનાજ લાગશે નહિ, આનદ લાગશે.
એ જ કારણે દેશના જમીનદારા પ્રતિ મારી પ્રાથના છે કે, બંગાળાનાં ગામડાંની અંદર પ્રાણ સંચાર કરવાને તેઓ ઉદ્યાગી નહિ થાય તેા કામ કદી સારી રીતે નહિ થઇ શકે. ગામડાં સચેતન થઈ પેાતાની શક્તિ પાતે અનુભવે તે જમીનદારના અધિકાર અને સ્વાર્થને હાનિ પહાંચે એવી શ`કા કાઇને થાય; પણ એક પક્ષને દુળ કરી પેાતાના સ્વેચ્છાચારની શક્તિને માત્ર વિશ્ર્વરહિત કરી રાખવી અને ડાઇનામાઇટને છાતીના અંદરના ગજવામાં લઈને ફરવુ એ એ એકજ વાત છે. એક દિવસ પ્રલયઅસ્ર વિમુખ થઇને અસ્ત્રધારીને જ હશે. રૈયતને એવી સમળ અને શિક્ષિત કરી રાખવી જોઇએ કે જેથી ઈચ્છા થાય છતાં પણ તેમના ઉપર અન્યાય કરવાનું મન પણ જમીનદારને થાય નહિ. જમીનદાર શુ વાણિયાની પેઠે કેવળ દીનભાવે લેવાના માર્ગ જ સર્વ પ્રકારે ખુલ્લા રાખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com