________________
૩૬૬
ભારતધ
દેશને બચાવવાના દુ:ખકર પ્રશ્ન સાથી મેટા થઇ પડશે. દુબુદ્ધિના સ્વભાવ જ એવા છે કે, તે કેાઈ બંધનને સ્વીકારે નહિ; ઉદારભાવે સની સાથે મળીને મેાટુ' કામ કરવાને સ્વભાવથીજ તે અશક્ત છે. દુ:સ્વપ્ન જેમ જોતજોતામાં અસ'ગત અસખદ્ધભાવે એક પ્રસ`ગમાંથી બીજા પ્રસ’ગમાં દોડયું જાય, તેમ અરાજકતા એક દિવસ સામાન્ય કારણે ચ'દનનગરની એક સ્ત્રીની હત્યા કરવાનું આયેાજન કરે, ખીજે દિવસ કુષિયાના છેક નિરપરાધી પારધિની પીઠમાં ગેાળી વર્ષાવે, ટ્રામગાડી ઉપર હુમલેા કરવાના ઉદ્યોગ કરે ને ખીજું શું શું ન કરે એ જાણી શકાય નહિ; રાગ જરા અહાનું મળતાં ચારે બાજુ ફાટી નીકળે છે અને તેમજ કાંડજ્ઞાન વિનાની મત્તતા પણુ માતૃભૂમિના હૃદયને ચીરી નાખે. કાઇ છિદ્રમાં થઇને પાપ એક વાર અંદર પેસી શક્યું તે પછી મનુષ્યમાં ધીરે ધીરે કેટલે સુધી વિકૃતિ કરી મૂકે એ વિચારવું પણ કઠણ છે. આવા ધહીન વ્યાપારમાં પદ્ધતિનું ઐકય હાય નહિ, પ્રત્યેાજનની ગુરુ લઘુતાના વિચાર ચાલ્યું। જાય, ઉદ્દેશ્ય અને ઉપાયની વચ્ચે મેળ રહે નહિ, એક પ્રકારના ભ્રમિત દુ:સાહસભાવ લેાકની કલ્પનાને ઉત્તેજિત કરી મૂકે. આજે દેશને વારવાર સ્મરણ કરાવવું જોઇશે કે, દૃઢતા એ જ શક્તિ છે, અને અધૈયાએ જ દુખળતા છે; પ્રશસ્ત ધને માગે ચાલવામાં જ પેાતાની શક્તિને સદુપયેાગ છે અને ઉત્પાતનેા સાંકડા માર્ગ શોધવા એ કાપુરુષતા છે, એ જ માનવીની સાચી શક્તિ ઉપરની અશ્રદ્ધા છે, માનવીના મનુષ્યધમની ઉપર અવિશ્વાસ છે. અસંયમ પેાતાને પ્રમળ માની અહંકાર કરે; પણ તેની પ્રમળતા શેને માટે ? માત્ર આપણા યથાર્થ અંતરના ખળસયમના નાશ કરવા માટે. કંઇ પણ ઉદ્દેશ્ય સાધવાને માટે એ વિકૃતિની એક વાર સહાયતા લીધી કે પછી સેતાનને ખેાળે હંમેશને માટે માથું વેચી રાખવું પડશે. મગળ પથને પેાતાની શક્તિએ કાઇ દિશામાં સહેજ પણ કાપી કાઢચેા કે પછી નહિ ધારેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com