________________
ઉપર
ભારતધમ
ને ગામનાં સૈા કામ કરી શકે એવી વિધિ પેદા કરે ! એ કામમાં ખ્યાતિની આશા રાખતા નહિ, એટલું જ નહિ પણ ગામડાના લોકે। કૃતજ્ઞતાના બદલામાં તમારા કામમાં અવિશ્વાસ લાવશે અને વિઘ્ન નાખશે, એ બધું તમારે ગળે ઉતારી જવું જોઇશે. એથી ફ્રેાધ ન કરશો,વિરેાધ ન કરશે, બ્રૂમ ન પાડશો; કેવળ ધૈય, પ્રેમ અને તપસ્યા-મનમાં માત્ર એટલી જ પ્રતિજ્ઞા લેજો કે, દેશમાં જેએ સાથી વધારે દુઃખી છે તેમના દુઃખમાં ભાગ લઇને એ દુઃખના મૂળને ઉખેડવા માટે સમસ્ત જીવન સમપીશ.
અવાળા દેશની પ્રાંતિક પરિષદ્ જો ખંગાળા દેશના જીલ્લા જીલ્લામાં આવી પ્રાદેશિક સભાએ સ્થાપી તેનુ પાષણ કરવાને ભાર માથે લે અને એ પ્રાદેશિક સભા ગામડે ગામડે પેાતાની ફળવાન અને છાયાપ્રદ શાખાપ્રશાખાએ વિસ્તારી દે, તાજ સ્વદેશ પ્રતિ આપણા અધિકાર જન્મે અને સ્વદેશના સર્વાંગમાંથી વિવિધ ધમનીઓ વડે જીવનસંચાર થાય. એ જીવનસ'ચારને ખળે કાંગ્રેસ દેશના ધડકતા મિડસ્વરૂપે મમ પદાર્થ બની ભારતવષઁની
છાતીમાં સ્થાન પામે.
સભાપતિને આ સ્થાનેથી સભાના કાર્યક્રમ સંબંધે હું કઈ ખેલ્યા નથી. દેશનું સમસ્ત કાય કયે લક્ષ્ય ચાલવું જોઇએ, તેનાં મૂળતત્ત્વજ કંઈક દેખાડયાં છે. ટુકામાં ફરી એ કહી જાઉં છુંઃ—
પ્રથમ તે વત માન કાળની પ્રકૃતિ સાથે આપણા દેશની અવસ્થાનું સામંજસ્ય કરી નહિ શકીશું, તે આપણા વિનાશ થશે. જૂથે બધાવું, વ્યૂહબદ્ધતા, આગેનાઇઝેશન એ વર્તમાનકાળની પ્રકૃતિ છે. સમસ્ત મહાગુણે! હાવા છતાં વ્યૂહની સામે કેવળ સમૂહ આજ કશું કરી શકશે નહિ. માટે ગામેગામે આપણામાં જે વિચ્છિન્નતા, જે મૃત્યુલક્ષણ દેખાય છે તે ટાળીને વ્યવસ્થાખદ્ધ થઈ જવું જોઇશે. બીજી, આપણી ચેતના જાતિકલેવરમાં સત્ર જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com