________________
કાયા
૨૯૭
AAAAAA
છેવટના હેતુ તા હાઈ શકે.
આપણા દેશમાં પણ એમ જુદા જુદા ભાગ તા તૈયાર છે, પણ ગમે તેા ચણવાનું કામ હજી શરૂ થયું નથી કે ગમે તે એ કામ બહુ આગળ વધ્યું નથી. એક જ પ્રકારની વેદના અનુભવવાથી લેાહી જેમ સ્નાયુ, માંસ અને હાડકાંને વિટાઇને રહે છે તેમ વિધિનિષેધની સૂકી કહ્યુ વ્યવસ્થાને એકેવારે વીટી લઇને જ્યારે એક સરસ સહાનુભૂતિની નાડીઓના જાળાની અંદર પ્રાણનું ચૈતન્ય વ્યાપી દેવાય, ત્યારે જાણીએ કે મહાજાતિએ દેહ ધારણ કર્યાં.
આપણે જે જે દેશના ઇતિહાસ વાંચ્યા છે, તે સઘળા દેશેાએ પાતાને અનુકૂળ જુદે જુદે માગે પોતાની સિદ્ધિ સાધી છે. તેમના વિકાસમાં જે જે વિન્નો નડેલાં તેમની સામે તેમને લડવુ પડેલ. એક દિવસ અમેરિકામાં એવા કહ્યડો હતા કે સ‘સ્થાનવાસી એક દિશાએ અને તેમની કળ ચલાવનારા સમુદ્રની સામી દિશાએ-માથું ને ધડ જાણે ખરાખર છૂટાં-એવા વિજોગ કોઇ જાતિથી સહન થઇ શકે નહિ, જન્મેલું બાળક જેમ માતાના શરીર સાથે કશા બધને અ'ધાયેલુ રહી શકે નહિ-નાળ કાપવાજ પડે-તેમ અમેરિકા સામે આ નાળ કાપવાનો પ્રશ્ન આવી પડયા, ત્યારે છરી લઈને ઝટ કાપ મૂકયા. એક દિવસ ફ્રાન્સની સામે કોહ્યડો આવી પડચેા કે, ત્યાં રાજા અને પ્રજાના લેાક હતા તેા એક જાતિના, પણ એ એના જીવનના રસ્તા ને સ્વા એવા વિરુદ્ધ હતા કે એ જુદાઇની પીડા માણસથી સહન થઇ શકે નહિ. આવી સ્થિતિ દૂર કરવાને માટે ફ્રાન્સને એક વાર લેાહીની નઢી વહેવરાવવી પડી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
બહારથી જોતાં અમેરિકા અને ફ્રાન્સની સાથે ભારતવર્ષના કોહ્યડી મળતા આવે છે. ભારતવર્ષમાં પણ રાજાપ્રજા એકબીજાથી દૂર રહે છે, તેમજ તેમના બેના જીવનના રસ્તા ને સ્વાથ જુદા છે. એવે ઠેકાણે રાજકારભાર તા વખતે સારે ચાલે, પણ રાજકારભારની વ્યવસ્થા ઉપરાંત માણસને ખીજી અનેક તૃષ્ણાએ હાય છે. જે આનદે માણસ
www.umaragyanbhandar.com