________________
કાણા
૩૦૫
પેાતાના ઘરમાં કે પેાતાના ગામમાં જ ક્રે છે, એને વિશ્વમાનવ સામે ખુલ્લાં મૂકવાના અવસર આપણે લીધા નથી. એજ કારણે આપણને પરિવારમાં આનંદ મળે છે, નાના સમાજની મદદ મળે છે, પણ મહામનુષ્યની શક્તિ અને સ'પૂર્ણતાથી આપણે બહુ દિવસથી વિખૂટા પડી ગયા છીએદ્મનીનની પેઠે જીવીને માત્ર દહાડા કાઢીએ છીએ.
આ મેાટી ખેાટ ભાગવાના ઉપાય જે આપણા પેાતામાંજ છે તે ન લઇ શકીએ તે પછી બહારથી તે ક્યાંથી લાવી શકીશું ? પરદેશીઓના ચાલ્યા જવાથી આપણી એ ખાટ ભાગશે એવી કલ્પના આપણે શા માટે કરીએ છીએ? આપણે એકબીજા ઉપર શ્રદ્ધા રાખતા નથી, એકબીજાને મદદ કરતા નથી, એકબીજાને ઓળખવા સુદ્ધાં પ્રયત્ન કરતા નથી, માત્ર આજ સુધી ઘરના આંગણાને પણ પરદેશ માની ઘરમાં પડયા રહીએ છીએ; એકબીજા માટેની જે બેદરકારી, જે અવગણના અને જે વિરાધ આપણે દૂર કરવાજ જોઇશે, તે શુ' માત્ર પરદેશી કાપડને ખેંચી કાઢવાને માટેજ કે માત્ર પરદેશી કારભારીઓની સામે આપણી શક્તિ જાહેર કરવાને માટેજ દૂર કરવાના છે ? ના, એ દૂર નાહ કરીએ તે આપણા ધમ પીડાતા રહેશે, આપણું મનુષ્યત્ત્વ સાંકડુ રહેશે, આપણી બુદ્ધિ સાંકડી રહેશે, આપણા જ્ઞાનના વિકાસ થશેનહિ, આપણુ દુખળું ચિત્ત અનેક અંધસંસ્કારથી જડ થઈ રહેશે, આપણે અંદરની અને બહારની પરાધીનતાનાં બંધન છેદીને વિનાભયે વિનાસ'કાચે વિશ્વસમાજમાં માથુ' 'ચું રાખીને ફરી શકીશું નહિ, એ સ’કૈાચ વિનાના માધાવિનાના વિશાળ મનુષ્યત્વના અધિકારી થવાને માટેજ એકબીજાની સાથે એકબીજાના ધર્મનું બંધન બાંધવુ જોઇશે. એ વિના માણસ કેઇ રીતે માટા થઇ શકે નહિ અથવા કાઇ રીતે સાચેા થઇ શકે નહિ. ભારતવષ માં ગમે તે હશે, ગમે તે આવ્યા હશે, પણ તે બધાને લઇને આપણે સપૂણ થવું જોઇશે. ભારતવષ માં વિશ્વમાનવના એક મેટા કેાહ્યડાના ઉકેલ થવાના છે. એ કાહ્યા એજ કે પૃથ્વીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com