________________
પબના પ્રાદેશિક સંમેલનમાં આપેલું ભાષણ ૩૩૧
લેવામાં હાનિ માને અને દુખળતાને પ્રબળ ભાવે સમર્થન કરવામાં રાજપુરુષ શક્તિના પરિચય માને,એ એમના ભ્રમ છે.
બીજી માજીએ આપણામાં પણ ચરમનીતિને સારી રીતે કબજે રાખવી કઠણ છે. આપણામાં પણ પેાતાના દળને વારી રાખવુ' દલપતિને કઠણ પડે છે. એવી અવસ્થામાં કેાના આચરણને માટે કાણું જવાબદાર છે અને કચે મત કેટલે અંશે કાના, તે નક્કી કહે એવા કાણુ છે?
અહી એક વાત મનમાં રાખવી પડશેઃ “ એકસ્ટ્રીસીસ્ટ” નામ આપી આપણી વચ્ચે જે સીમા માંધનારી લીટી તાણી છે તે આપણી પેાતાની તાણેલી નથી. એ તા અગ્રેજની સહીના દાગ છે. તેથી એ લીટી ક્યાંથી ક્યાં ખસશે તે કહી શકાય નહિ. દલના મતને અનુસરીને નહિ, પણ સમયની ગતિને અને રાજપુરુષની મરજીને અનુસરીને એ લીટી આમતેમ ખસશે.
તેથી અગ્રેજ તેના પેાતાના પ્રતિના આપણા ભાવના વિચાર કરીને જેને “એકસ્ટ્રીમીસ્ટ” દળનું નામ આપવાના પ્રયત્ન કરે છે, એ શું એક દળ છે કે ખરા શબ્દોમાં કહીએ તે દેશનું એક લક્ષણ છે? કાઇ એક દળને ખળાત્યારે દબાવી દેવામાં આવશે તે એ લક્ષણ કાઈ ખીજે આકારે ફૂટી નીકળશે કે બહાર પ્રકટ થવાને બદલે વળી અંદર ઉંડું ઉતરશે ?
કોઇ સ્વાભાવિક પ્રકાશને આપણે જ્યારે પસંદ ન કરીએ ત્યારે એમ કહી નાખીએ કે, એ તે કેવળ સ`પ્રદાયવિશેષના ક્રૂ' છે. યુરાપમાં અઢારમી સદીમાં એવાજ વાયરા વાયા હતા કે, ધમ નામની ચીજ તેા કેવળ સ્વાર્થી ધર્માચાર્યાએ કૃત્રિમ રીતે પેદા કરી છે; એ આચાર્યાના નાશ થાય તે ધમની મલા એની મેળે એકે વારે ટળી જાય, હિન્દુધમ પ્રતિ જેઓ અસહિષ્ણુ છે, તે પણ તેઓ એમજ કહે છે કે, બ્રાહ્મણાએ અંદર અંદર સપીને પેાતાની આજીવિકાના ઉપાયથી એ તૈયારી કરી છે; તેથી એ બ્રાહ્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com