________________
ભારતધ
કામ કરવા બેસતાં ક્રોધ કરવાથી, ગવ કરવાથી કે ખીજે કારણે જે વસ્તુ નિશ્ચિત છે તેને અસ્વીકાર કરવાથી, એ નથી એમ માની હિંસામમાં ખાદ્ય કચે ચાલશે નહિ, ભારતમાં પરદેશી રાજ્ય છેજ નહિ એમ એકવારે આંખા મી’ચીને શયનગૃહમાં વિચારી શકાય, પણ કમક્ષેત્રે એમ માનીને ચાલીએ તેા જરૂર ઠાકર ખાઇએ.
બેશક, એ વાત સાચી છે કે, અંગ્રેજ મને ત્યાં સુધી તે એમ જ માનીને ચાલે છે કે આપણે જાણે છીએજ નહિ. આપણા ત્રીસ કરોડની વચ્ચે હોવા છતાં તે આપણાથી બહુ દૂર છે; એટલા માટે જ આપણા સંબંધેનુ એમનું પરિમાણુ જ્ઞાન એકે વારે ચાલ્યું ગયું છે; એટલા માટે પંદર વર્ષીના નિશાળે જતા કરાતું પણ તેજ જોઇને તેઓ જેલમાં તેમને ફટકાવે છે; માણસા સહેજસાજ 'ચાં થાય કે મ્યુનિટીવ પેાલીસના દબાણથી તેમને નિશ્ચલ કરી દે છે; મનમાં એ વાતને ધિક્કાર થતા નથી, ને દુષ્કાળના કાળમુખમાં ખેચાતા લેાક ચીત્કાર કરે ત્યારે એ તા ખાટી ખૂમેા પાડે છે, એમ માની તેમના અનાદર કરે છે. એટલાજ માટે અગભગની મામતમાં બધા અંગાનીઓને ન ગણકારતાં માલીએ, એ તે સેટલ્ડ ફેક્ટ’ એમ કહી દીધુ.. એમ આચારમાં, વિચારમાં ને રાજ્યવિધાનમાં જોઇ શકીએ છીએ કે, અંગ્રેજના હિસાબી ચેપડામાં આપણે હિસાબે કેવ ું મેદુ મીંડુ છે, અને ત્યારે અને ઉલટાવી દેવાને આપણે પણ બને ત્યાં સુધી એમને અસ્વીકાર કરવાના પ્રયત્ના કરીએ છીએ.
૩૪૦
પણ એમના હિસાબી ચાપડામાં આપણે માથે મીંડુ' મૂક્યું છે, છતાંયે આપણે એકેવારે મીઠું નથી. અંગ્રેજના આંકડા ગણનારે જે આંકડાને ભૂલથી મૂકી દઈ હિસાબ ગણ્ય છે, તેથી આખા ચાપડા કૃષિત થઇ ગયા છે. શરીરને જોરે હા કે ના કહી નાખીએ, પણ ગણિતશાસ્ત્ર કઇ એવું પ્રાણી નથી કે જે આપણી હાએ હા ભણે ને આપણી નાએ ના ભણે. એવી ભૂલ અંગ્રેજ કરે છે માટે ક્રોધ કરીને શું આપણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com