________________
૩%.
ભાdધર્મ
માણસ રંગે, ભાષાએ, સ્વભાવ, આચરણે, ધમે વિચિત્ર છે-નરેદેવતા એ વિચિત્રતા હોવાથી વિરાટ-એ વિચિત્રતાને આપણે આજ ભારતવર્ષના મંદિરમાં એક કરીને જોઈશું; સ્વાભાવિક ભિન્નતા છે એને લેપ કરીને નહિ, પણ સર્વત્ર બ્રહ્મને ઉદાર અનુભવ કરીને, માનવી પ્રત્યેને સહનશીલ પરમ પ્રેમ વરસાવીને, ઉંચા નીચા–પોતાના પારકા એ સૈની સેવામાં ભગવાનની સેવા છે એમ માનીને. બીજું કશું નહિ તે શુભ પ્રયત્ન વડે દેશને જિતી લે-જેઓ તમારા ઉપર સંદેહ આણે, એમના સંદેહને જીતી લે, જેઓ તમારા ઉપર દ્વેષ રાખે તેમના દ્વેષને જિતી . બંધ બારણું ઠેકે, વારંવાર ઠોકો-કશી નિરાશાથી, કશા અભિમાનથી ખિન્ન થઈ પાછા ફરતા ના; માણસનું હૃદય માણસને હૃદયથી લાંબા વખત સુધી કદી પણ દૂર રહી શકશે નહિ
ભારતવર્ષને સાદ આપણું અંતઃકરણને સંભળા છે. એ સાદ વર્તમાનપત્રોની ક્રોધભરી ગર્જનાઓમાં કે હિંસાભરી ઉશ્કેરણીના શબ્દમાં સાચી રીતે પ્રકટ થાય છે એ વાત હું સ્વીકારતા નથી; પણ એ સાદ આપણું અંતરાત્માને જગાડે છે એમ ત્યારેજ માની શકાય કે જ્યારે આપણે જાતિવણને ભેદ ટાળીને દુકાળથી પીડાતા લોકોને બારણે અન્નપાત્ર લઈને જઈએ, જ્યારે મેટાનાનાને ભેદ ટાળીને પ્રવાસે આવેલા યાત્રાળુની મદદને માટે કેડ બાંધીએ, રાજપુરુષના નિર્દય સંદેહ અને વિરોધ સમયે પણ, અટકાવ અને જુલમને સમયે પણ આપણા યુવકે કેાઈ સંકટના સંભવથી અટકી પડે નહિ. સેવામાં આપણે સંકેચ રાખતા નથી, કર્તવ્યમાં આપણો ભય ટળી ગયો છે, બીજાને સહાયતા આપવામાં આપણે ઉચાનીચાને વિચાર ચાલ્યો ગયો છે વગેરે જે સુલક્ષણે દેખાવા લાગ્યાં છે તેથી જાણી શક્યા છીએ કે, આપણને જે સાદ આવ્યું છે તેણે કરીને બધી સાંકડી ગલીઓમાંથી નીકળી બહાર આવીશું. ભારતવર્ષમાં આજ માણસ માણસને બેલાવે છે. આજ જ્યાં જેને જે કશાને અભાવ હશે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com