________________
રાજભક્તિ
જેવા છે–તને વખતે સહજ પીડા કરશે, પણ તને હણે કરી શકશે નહિ. જ્યાં પ્રેમને સંબંધ ત્યાંજ માથું નમાવ્યું ગૌરવ-જ્યાં એ સંબંધ નથી, ત્યાં ગમે તે થાય તે પણ અંતઃકરણને મુક્ત રાખજે, સીધું રાખજે, દીનતાને સ્વીકાર કરતે ના, ભિક્ષાવૃત્તિને ત્યાગ કરજે, નિજ ઉપર અચલ શ્રદ્ધા રાખજે; કારણ કે જગતમાં તારૂં નકકી પ્રજન છેએટલા માટે તે આટઆટલું દુઃખ પડયે પણ તારે નાશ નથી થયે. આટલે દહાડે બીજાનું બહારનું અનુકરણ કરીને ઐતિહાસિક ફારસ કરવાને માટે આટલા દિવસ સુધી તું બચે છે એવું કદાપિ નથી. તું જે બનશે, જે કરશે એને નમુને બીજા દેશના ઈતિહાસમાં નથી–તું તારે સ્થાને વિશ્વભુવનમાં સૌ કરતાં મટે છે. હું મારા સ્વદેશ! મહાસમુદ્રથી વીંટાઈ મહાપર્વત સુધી તારું આસન વિસ્તરેલું છે. એ આસન સામે હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી, બૌદ્ધ-સો લેક વિધાતાના નેતર્યા આવીને બહુ દિવસથી વાટ જોઈ ઉભા છે. તારા એ આસન ઉપર ફરીને તું આવી બેસશે, ત્યારે હું નક્કી માનું છું કે, તારે મંત્રે શું જ્ઞાનના કે શું કર્મના કે શું ધર્મના બધા વિરોધે ટળી જશે, તારા પગ આગળ આજના રાજકીયપણાનું વિશ્વષી ઝેરી અભિમાન નમી પડશે. તે ચંચળ થતે ના, મુગ્ધ થતે ના, ભય પામતે ના; તું આમા વિદ્ધિ-પિતાને ઓળખ અને રિણિત જ્ઞાત प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गम પત્તાત્ વા વનિત | ઉઠ, જાગ, શ્રેષ્ઠને પામીને જ્ઞાની બન; જે સાચે માર્ગ છે તે તે છરાની ધાર જે તીક્ષણ છે, ઓળંગ સહેલું નથી, એમ જ્ઞાનીજન કહી ગયા છે.
(૧૯૦૬)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com