________________
હિંગ
?
1 \ / \ n = r 1
r t of Sciece office
Ali
२०-बहुमुखी राजवहीवट
જૂના કાળની સાથે આજના કાળની સરખામણી કરવી ઠીક નથી. જૂને કાળ જ્યારે આજે હાજરજ નથી, ત્યારે એકતરફી ઈસાફમાં જેમ બને છે તેમ બનવાને સંભવ છે, એટલે કે ન્યાયાધીશના મિજાજમાં આવે તે કદી જૂને કાળ જિતે, કદી આજને કાળ પણ જિતે. પણે એવા ઈન્સાફ ઉપર ભરેસે મૂકી શકાય નહિ.
આપણે માટે મેગલેને અમલ સુખજનક હતું કે આજને, એ વાતને ઈન્સાફ થોડા ઘણા જાડા પાતળા સાક્ષીપૂરાવા લઈને આપી શકાય નહિ. નાની મોટી અનેક વાતે ઉપર માણસના સુખદુઃખને આધાર છે-એ સૌ વાતને હા-ના, હા-ના કરીને છેડો લાવી શકાય નહિ. વળી જે કાળ ચાલ્યો ગયો છે, તે તે પિતાના અનેક સાક્ષી પુરાવા પિતાની સાથે જ લેતે ગયે છે.
આમ છતાં જૂના નવા કાળ વચ્ચે બીજા નાનામોટા ભેદ તે અનેક છે, પણ તે સૌને માથે એક માટે ભેદ છે. જેમ એ. ભેદ બીજા સિા ભેદ કરતાં મટે છે, તેમ એ ભેદનાં ફળા. ફળ પણ બીજાં સી કરતાં મોટાં છે. આ નાના નિબંધમાં એનું વિવરણ આપણે દુકામાં કરીશું.
પહેલાં ભારતવર્ષના સિંહાસન ઉપર એક બાદશાહ બેસતા, ત્યાર પછી એક કંપની બેઠી, ત્યાર પછી આખી એક પ્રજા બેઠી. આગળ હતે એક, હવે થયા અનેક, એ વાત એવી ચાખી છે કે એનાં પ્રમાણની કશી જરૂર નથી.
જ્યારે બાદશાહ હતા, ત્યારે તે જાણતા કે સમસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com