________________
૨૫૨
ભારતધર્મ
માંથી છટકી ગઈ છે એનું કારણ શું? બીજા ઉઘાડાં છાનાં કારણ તે જવા દે, પણ એક મોટું કારણ છે તેજ જુઓ ને! ઈંગ્લાંડ બધા અંગ્રેજોનું પેટ ભરી શકે નહિ, એટલા માટે ભારતવર્ષમાં તેમને માટે અન્નસત્ર ખોલવું જોઈએ. એક એક પ્રજાને ખવરાવવાને ભાર અનેક અંશે આપણા ઉપર પડ છે, તેથી આપણે તેમનાં જુદી જુદી રીતનાં ભાણમાં એક કે બીજે રૂપે ખાવાનું નાખવું પડે છે.
જે એડવર્ડ રાજા સાચી જ રીતે આપણા દિલ્હીના સિંહાસન પર રાજા થવાને બેઠા હતા, તે તેમની પાસે જઈને આપણે કહી શકત કે હજુર ! અન્નના મોટા મોટા કેળી આ પરદેશીઓના ભાણામાં જઈ પડે તે તમારું રાજ્ય કેમ ટકશે ?
ત્યારે રાજા બોલત કે હાતે, મારા રાજ્યમાંથી મારા ભેગા માટે હું જે લઉં, તે તે શેભે; પણ એટલા માટે ચેતરફનાં ભૂત એકઠાં થઈ ભાણ માંડી બેસી જાય એ કેમ ચાલે?
તે વારે તેઓ અમારું રાજ્ય છે એમ માની આપણું દુઃખ જોતા અને બીજાના હાથને તરછોડી કાઢતા. પણ આજ તે દરેક અંગ્રેજ ભારતવર્ષને પિતાનું રાજ્ય માને છે. એ રાજ્યમાં તેમના ભાગમાં કંઈ ઉણપ આવે તે એકઠા મળીને એ કેલાહલ મચાવી દે કે તેમના સ્વદેશીઓ કાયદામાં કશે ફેરફાર કરી શકે નહિ.
આ આપણું લાખ મુખવાળા રાજાના મુખમાં કેળીઆમાંથી ભાગ પડાવ હોય તે દરબારમાં જવું નકામું છે, એ સહજ વિચાર કરતાં સમજી શકાય એમ છે.
સીધી વાત–એક આખી પ્રજા પિતાના દેશમાં બેસી બીજા દેશ ઉપર રાજ્ય કરે એ દાખલ ઇતિહાસમાં આજ સુધી કદાપિ બન્યો નથી. રાજા ખૂબ સારો હોય તે પણ આવી સ્થિતિમાં બેજો ઉપાડ દેશને બહુ ભારે થઈ પડે. ખાસ કરીને પારકા દેશને ને સાથે સાથે ગૌણ રૂપે પિતાના દેશને પણ સ્વાર્થ જે દેશને એકસાથે સંભાળ પડતે હેય, એને જે બીજો અભાગીઓ દેશ કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com