________________
૨૩૮
ભારતધર્મ
man
કરવામાં આવે તે મનુષ્યને લાગતી લાજ ભુંસાઈ જાય ને રાજનીતિને માથે ગૌરવનું છે શું ઉગે.
પિતાનું ઉપરીપણું નિર્ભયતાએ ચલાવી શકાય એટલા માટે એક મહાદેશના અસંખ્ય લેકને હથિયાર વિનાના બનાવી દઈ તેમને પૃથ્વીના જનસમાજમાં કાયમના બિચારા બાપડા બનાવી મૂકવા એ કેવડે માટે અધર્મ, કેટલી મેટી નિર્દયતા એ કહી બતાવવાનું કારણ નથી; પણ એ અધર્મ ની લાનિમાંથી પિતાને બચાવવા માટે એક મોટા શબ્દની ઓથ લીધી એટલે પત્યું !
સેસિલ હડઝને પણ શાહીવાદને વાયુ લાગ્યું હતું એટલા માટે દક્ષિણ આફ્રિકાના બેર લેકની સ્વાધીનતા લૂંટી લેવાને માટે એના પક્ષના લેકે કે આગ્રહ કર્યો હતે એ સૌ કઈ જાણે છે.
માણસ માણસના વહેવારમાં જેને આપણે ચેરી કહીએ, જુઠાણું કહીએ, જેને પ્રપંચ, ખૂન, લૂંટ કહીએ તેને “વાદ પ્રત્યય લગાડીને શુદ્ધ કરી નાખ્યો એટલે ગૌરવશાળી થઈ પડે; આના દાખલા વિલાયતના ઈતિહાસમાં અમરપદ પામી ગયેલા ઢગલેઢગલા લોકના આચારમાંથી પુરા પાડી શકાય એમ છે.
એટલાજ માટે કારભારીઓના મેંમાંથી શાહીવાદના શબ્દને આભાસ માત્ર નીકળતાં આપણે જીવ કંપી ઉઠે છે. એવડા મેટા રથને પૈડા નીચે આપણું હૈયું પીલી નાખવામાં આવે, ત્યારે ધર્મનું નામ દીધું કે આપણે વાત સાંભળે નહિ. કારણ કે એક બાજુ કામ કથળી જતું હોય, એવી વેળાએ પિતાના વહેવારમાં ધર્મની દખલ થવા ન દે.
પ્રાચીન ગ્રીસમાં પ્રબળ આથેનિયને જ્યારે દુર્બળ મેલિયાના બેટને અન્યાયથી, નિર્દયતાથી ખુંચાવી લેવા તૈયાર થયા હતા, ત્યારે બંને પક્ષ વચ્ચે કે વાદવિવાદ થયું હતું, તેને નમુને ગ્રીક ઇતિહાસક થુકી દીદીસ આપી ગયા છે. તેના થોડાક ભાગને ભાવાર્થ આ નીચે ઉતાર્યો છે તે પરથી વાચક સમજી શકશે કે, શાહીવાદને વાયુગ યુરેપમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com