________________
૨૩૬
ભારતધર્મ
શેની? જેમના હાથમાં સત્તા છે તેઓ તે શાહીવાદના આંક ગેખે કે ના ગેખે, પણ ધારે તે તમારું ભુંડું સહેજે કરી નાખે એમ છે, ત્યારે ભય છે ?
સહેજે કરી શકે નહિ. કારણ કે હજાર કરે તેય દયાધમ એકવારે છેડા કઠણ છે. કંઈક શરમ પણ આવે. પણ જે કઈ મોટી વાતનું એઠું લેઈ બેસે, ત્યારે નિર્દયતા પણ આચરી શકે ને અન્યાય પણ સહેજે કરી શકે.
જતુને દુઃખ દેતાં અનેક લોકેને જીવ દુખાય. દુઃખ દેવાનું નામ ફેરવી એને શિકાર કહેવામાં આવે ત્યારે તે મારેલાં પશુપંખીની યાદી કરવામાં આનંદે અભિમાન કરે. વિના કારણે જે પંખીની પાંખ તેડી નાખે તે બેશક શિકારીથી નિર્દય જ ગણાય; પણ એમ કહેવાથી પક્ષીનું કંઈ ભલું થાય નહિ. એ બિચારાને તે એ નિર્દય લેક કરતાં પણ શિકારી હજારગણું ભયંકર
જેમને શાહીવાદનું ભૂત લાગ્યું છે, તેઓ તે દુર્બળ જાતિનું સ્વતંત્ર અસ્તિત્વ ટાળવા માટે અને અધિકાર ઝુંટાવી લેવા પણ જરૂર નિર્દય થઈ શકે. પૃથ્વીમાં આમ તે ઘણી યે વાર બન્યું છે. ફિલેન્ડ, પિલેન્ડને પિતાના જાડા શરીરમાં ગળી ઉતારી જવા રૂશિયાએ કેટલું જેર કર્યું છે, તે સૌ કઈ જાણે છે. પિતાના તાબાના જુદા જુદા દેશની વિવિધ સ્થિતિ જબરદસ્તીથી તેડી નાખી એક કરી દેવાને શાહીવાદને નામે એક સ્વાર્થસાધનાની બહુ જરૂર છે એવું જે રૂશિયાએ માન્યું ન હોત તે એ આટલે સુધી કદી કરત નહિ. એ સ્વાર્થને રૂશિયાએ પિલેન્ડ-ફિલેન્ડને સ્વાર્થ મા.
લોર્ડ કર્ઝન પણ એમજ બેસે છે કે, જાતિની વાતે ભૂલી જાઓ, સામ્રાજ્યના સ્વાર્થને તમારે સ્વાર્થ માની લે.
કઈ બળીઆ માણસને આ વાત સાંભળીને બીક લાગે નહિ, એને બીક લાગવાનું કારણ પણ નથી; કારણકે માત્ર વાતેથી એ ભેળવાય એમ નથી, એ તે આનાપાઈને હિસાબ ગણીને પિતાને સ્વાર્થ તપાસે. મતલબ કે, એને પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com