________________
સ્વદેશી સમાજ
૧૯૯
એ આપણુ. કન્ય છે. ત્યારપછી એ સમસ્ત મેળાને દેશના લેાકની સાથે યથાર્થ રીતે પરિચિત થવાના હેતુથી વ્યવસ્થા કરવી.
દરેક જિલ્લાના ભદ્રં શિક્ષિત લેાક પેાતાના જીલ્લાના મેળાઓને જો નવે ભાવે જાગ્રત કરે, નવે પ્રાણે સજીવ કરી દે, પેાતાનુ' હૃદય એમાં સ’ચારી દે, એ સવ મેળામાં જો હિંદુમુસલમાન વચ્ચે સદ્ભાવ સ્થપાય, કોઈ પણ પ્રકારે નિષ્ફળ રાજકીય વિષય દાખલ થવા ન દઈને વિદ્યાલય, રસ્તા, જળાશય, એના ઘાટ, ગેાચર વગેરે જીલ્લાની જરૂરીઆતા પૂરી પાડવાના વિચાર ચાલે, તે થાડાજ સમયમાં
સ્વદેશને સચેત કરી દેવાય.
મને વિશ્વાસ છે કે, ફ્રી ફ્રીને આપણા દેશનાં જુદાં જુદાં સ્થળામાં મેળા કરવાને એક મ`ડળ તૈયાર થાય અને તે નૂતન નૂતન જાત્રા ( ધાર્મિક નાટકા, રામલીલાની પદ્ધતિ ઉપર) કીન કથા વગેરે રચી, સાથે ખાચા`ાપ, જાદુઈ ફાનસના દેખાવા, વ્યાયામ જાદુના ખેલ વગેરેની વ્યવસ્થા કરે તેના ખર્ચને માટે તેા ચિંતા રાખવાનું કારણ નથી. જો તેઓ એકદરે પ્રત્યેક મેળાને માટે જમીનદારને પાકના કઈ અશ આપવા અને દુકાનદારને તેના વેચાણુના નાના કઇક અશ આપવા પ્રાર્થના કરે તા એ અંશ મેળવવાના અધિકાર મળી શકે અને એ સુવ્યવસ્થાથી મેળાને લાભકર મનાવી શકાય. એ લાલમાંથી બધી વ્યવસ્થાના ખર્ચ ઉઠાવી શકાય અને ખર્ચ કરતાં માકી વધે તે દેશના કાર્યમાં વાપરી શકાય તા એ મેળાના લેાક સાથે દેશના હૃદયના સંબધ ગાઢ અની ઉઠે. લેાકેા દેશને અનેક રીતે જાણી શકે અને તેમના દ્વારા દેશનાં કેટકેટલાંક કાર્ય થઇ શકે એ તા વધુ વતાં પાર આવે નહિ.
આપણા દેશમાં ચિરકાળથી આનંદૅ–ઉત્સવ દ્વારા લેાકને સાહિત્યરસ અને ધશિક્ષણુ દેવાયું છે. આજ અનેક કારણે જમીનદારો માટે ભાગે નગરમાં વસવા જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com