________________
૧૮૨
ભારતધમ
આપણે જે ફાઇના સબધમાં આવીએ છીએ, તેની સાથે કાઇ યથાયોગ્ય સબંધ આંધી બેસીએ છીએ, એટલા માટે કોઇ પણ અવસ્થામાં માણસને આપણે આપણા કાર્ય સાધનની કળ કે કળનુ અંગ ગણી શકતા નથી. એની સારી નરસી અને માજી હાઇ શકે, પણ એ આપણું દેશી, એથી યે માટુ' એ પૂર્વ
જાપાનના યુદ્ધ્વ્યાપારમાંથી મારી એ વાતનુ' ઉજ્જવલ દૃષ્ટાન્ત મળશે. યુદ્ધવ્યાપાર કળને વ્યાપાર છે, એમાં તે સદેહ નહિ. સૈન્યને કળની પેઠે ઉઠવુ પડે, કળની પેઠે ચાલવુ પડે. પણ છતાંયે જાપાનના પ્રત્યેક સનિક એ કળ છેડીને આગળ ચાલ્યા-તે અધ જડવત્ નથી; રકતાન્મત્ત પશુવત્ પણ નથી; મિકાડાની સાથે અને એ સૂત્રે સ્વદેશની સાથે એ પ્રત્યેક સનિક બધાયે છે; એ સબધની પાસે પેાતાના સસ્વને તે હામી દે છે. એ પ્રમાણે આપણા પ્રાચીન કાળમાં પ્રત્યેક ક્ષેત્રસનિક પેાતાના રાજાને કે પ્રભુને સબધે મધાઇ ક્ષાત્રધમ માં પેાતાને સમપી દેતે. રણક્ષેત્રમાં એ શેતર’જનાં પ્યાદાંની પેઠે મરતા નહિ; માણસની પેઠે હૃદયને સબંધે, ધર્મને ગૌરવે મરતા. એથી યુદ્ધવ્યાપાર અનેક વખત વિરાટ્ આત્મહત્યારૂપ થઇ પડતા, અને પાશ્ચાત્ય સમાલાચકે એલી ઉઠે: “ એ ચમત્કાર-પણ એ યુદ્ધ નહિ !” જાપાને એ ચમત્કારને યુદ્ધ સાથે મિલાવ્યેા અને પૂર્વે પશ્ચિમના ધન્યવાદ પ્રાપ્ત કર્યાં.
ગમે તેમ હાય, પણ એ આપણી પ્રકૃતિ છે. પ્રત્યેાજનના સંબધને આપણે હૃદયના સંબધે શુદ્ધ કરી લઇએ, ત્યારે વ્યવહાર કરી શકીએ. તેથી અનાવશ્યક બાજો પણ કઇક આપણે ઉડાવવા પડે. પ્રત્યેાજનના સંબંધ તા સાંકડા; આફિસમાંજ એ પૂરા થાય. પ્રભુસેવક વચ્ચે જો કેવળ પ્રભુસેવકનાજ સબંધ રહે, તે પગાર દેવામાં કામ કરવામાં એના નિકાલ આવે. પણ જો એમાં કેઇ પ્રકારે આત્મીય સંબંધને સ્વીકાર કરવામાં આવે તે જ એ બેાજાને તાણીને પુત્રકન્યાના વિવાહ અને શ્રાદ્ધશાન્તિ સુધી જવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com