________________
૨૧૬
ભારતધર્મ
સિકલ સહિતના ત્રણ થયા
કરે, ઘેર સ્વદેશમાં પણ અધિકારીઓ આપણને મૂર્ખ બનવે; ને એવી સ્થિતિમાં શાહીવાદી વાસર ઘરમાં ( લગ્ન પછી વરવહુ પ્રથમ રાત્રિ જે ઘરમાં ગાળે છે તેમાં) જેવા આપણને શા માટે નિમંત્રણ મળે છે ! કર્ઝન સાહેબ આપણા સુખદુઃખના સીમાડાથી બહુ દૂર બેસીને વિચારે છે કે એ તે બહુ મુદ્ર છે, ત્યારે શા માટે શાહીવાદમાં એકેવા રે મળી જવા રાજી નથી, પિતાની આટલી સરખી સ્વતંત્રતા માટે, આટલાશા ક્ષતિલાભ માટે આટલો બધો હાહાકાર કેમ કરી રહ્યા છે? એક દષ્ટાન્ત લે. એક યજ્ઞ થાય છે, બધુ-બાન્ધવને નિમંત્રણ થયાં છે, ત્યાં એક બકરાને પણ આદરસહિત નિમંત્રણ કરવાને માટે હાથમાં માળા સિંદૂર લઈને લેક આવે અને એ આદરવ્યવહાર જોઈને બકરે કેચ પામી પાછા હઠે, ત્યારે યજમાન તેને કહે શું આશ્ચર્ય ! આવા મોટા યજ્ઞમાં ચગ દેવામાં તને આપત્તિ શી ! હાય ! યજ્ઞમાં બીજા રોગ દે અને પોતે પણ રોગ દે, એ બે વચ્ચે શું ભેદ છે, તે એક પળવાર પણ તે બકરે ભૂલી શકે ? યજ્ઞમાં આત્મવિસર્જન દેવા સિવાય બીજો કોઈ અધિકાર એને નથી. પણ બકરાની એ વેદના યજ્ઞકર્તા શી રીતે સમજી શકે ? એ તે સમજે કે બકરે તે ક્ષુદ્ર પ્રાણી છે. શાહીવાદી તંત્ર નિર્દોષ ટિબેટમાં લડાઈ કરવા જાય, આપણે અધિકાર એ લડાઈને માટે ખર્ચની જોગવાઈ કરી આપવાને; સોમાલીકુંડમાં બંડ થાય તેનું નિવારણ કરવા જાય, ત્યાં આપણે અધિકાર જીવ આપવાને; ગરમ દેશમાં ફસલ પેદા કરવા જાય ત્યાં આપણે અધિકાર સસ્તા મજુરની જોગવાઈ કરી આપવાને ! મોટાનાના મળીને યજ્ઞ કરવાને આ નિયમ.
પરંતુ એથી ઉતાવળા થઈ જવાની જરૂર નથી. સશક્ત અને અશક્તને હિસાબ જ્યારે એક જ ચોપડામાં રખાય, ત્યારે જમા બાજુના આંકડા અને ઉધારના આંકડાને ભાગ એજ પદ્ધતિએ ફાળવાય-અને જે સ્વાભાવિક છે, તેની ઉપર આંખ રાતી કરવી કે આંખમાંથી આંસુ પાડવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com