________________
સફળતાને સદુપાય
૨૨૫
^^^^^
^
^^^^^^
^^^^^^^^^^^
ગણી કાઢીએ છીએ. આપણું દુર્બળતાને મોટું નામ આપી આપણે કેવળ સાંત્વન લઈએ છીએ એટલું જ નહિ, પણ ગર્વ માનીએ છીએ.
એ વાત વિચારી જુઓ કે, માતાને તેના સંતાનની સેવાથી દૂર કરી, એ કાયને ભાર જે બીજા લોક લઈ લે તે માતાને એ અસહ્ય થઈ પડે. એનું કારણ કે સંતાન પ્રતિને અકૃત્રિમ સનેહ જ તેની સંતાનસેવાનું આશ્રયસ્થાન, દેશહિતેષિતાનું યથાર્થ લક્ષણ, દેશનું હિતકર્મ આગ્રહપૂર્વક પિતાના હાથમાં લેવાના પ્રયત્ન કરવા એ જ છે. દેશની સેવા વિદેશીની પાસે કરાવવાની ચતુરાઈ એ યથાર્થ પ્રીતિનું લક્ષણ નથી; એને યથાર્થ બુદ્ધિનું પણ લક્ષણ કહી શકાય નહિ. કારણ કે એવી ચેષ્ટાથી કઈ પ્રકારે સફળ થઈ શકાય નહિ.
(ઇ. સ. ૧૯૦૫)
હક
છે
1
/
tithi
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com