________________
દેશી ાજા
૩૧
કારણ એટલુજ કે, જેએ કલાવિદ્યા સાચી રીતે શીખ્યા છે, તે તે વિદેશની અજાણી રીતનાં ચિત્રના સૌંદર્ય ને ખરાખર રીતે જાણી શકે છે-એમનામાં એક પ્રકારની શિલ્પા છે જાગી જાય છે. પણ જેએ માત્ર નકલ કરવા ઇચ્છે છે, તે નકલ બહાર કશું પણ જોઇ શકતા નથી.
આપણે જો પેાતાના દેશની શિલ્પકલાને સમગ્ર ભાવે સાચે ભાવે જોતાં શીખત, તે આપણામાંચે શિલ્પઢષ્ટિ, શિલ્પજ્ઞાન આવત. એની મદદૅ શિલ્પ સુ ંદરતાના દિવ્ય ધામનાં ખારણાં ઉઘડી જાત. પણ વિદેશી શિલ્પના અધુરા ભણતરથી આપણે જે શીખ્યા નથી તે શીખી લીધું માની લઈએ છીએ. જે પારકાના કબજામાં ચાલ્યું ગયું છે તેને પેાતાની સંપત્તિ માની અભિમાન કરીએ છીએ.
‘પિચર લેટિ· નામ ધારણ કરી એક પ્રખ્યાત ફ્રેંચ મુસાફર ભારતમાં મુસાફરી કરવા આવ્યેા હતે. તે આપણા દેશના રાજમહેલામાં વિલાયતી અસબાબની ભરતી ચઢેલી જોઇને બહુ નિરાશ થઇ ગયેા હતેા. તે સમજી ગયેા હતા કે, વિલાયતી અસખામની બીજા પ્રકારની સામગ્રીથી ઘર સજાવીને આપણા દેશના મોટા મોટા રાજાએ પેાતાના અજ્ઞાનને કારણે ને શિક્ષાને અભાવે ગૌરવ માને છે. ખરી રીતે વિલાયતી સામગ્રીને એળખવાનું શીખાય વિલાયતમાં. ત્યાં શિલ્પકળા સજીવ, ત્યાં શિલ્પીએ રાજ રાજ નવી નવી કળા પેદા કરે, ત્યાં શિલ્પપદ્ધતિના કાળપર પરાથી ઇતિહાસ છે, ત્યાંના ગુણીજન પ્રત્યેક કળાની સાથેની દેશ-કાળ-પાત્રની સંગત જાણે; આપણે એમાંનુ કશુય જાણ્યા વિના માત્ર હાથમાં પૈસાની કોથળી લઇને મૂખ' દુકાનદારની મદદે આંધળા થઇને ત્યાંથી વચલા વાંધાની જણસ ચીજ મ`ગાવી ઘરમાં ઢગ મારીએ છીએ-એના સંબધમાં વિચાર કરવાની તે આપણામાં તાકાત નથી.
એ બધી અસખામની દુકાના જો લાડ કર્ઝન જોર કરીને બંધ કરી શકયા હાત, તે જખ મારીને આપણે સ્વદેશી સામગ્રીની મર્યાદા પાળી શક્યા હાત-ત્યારે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com