SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ સફળતાને સદુપાય ૨૨૫ ^^^^^ ^ ^^^^^^ ^^^^^^^^^^^ ગણી કાઢીએ છીએ. આપણું દુર્બળતાને મોટું નામ આપી આપણે કેવળ સાંત્વન લઈએ છીએ એટલું જ નહિ, પણ ગર્વ માનીએ છીએ. એ વાત વિચારી જુઓ કે, માતાને તેના સંતાનની સેવાથી દૂર કરી, એ કાયને ભાર જે બીજા લોક લઈ લે તે માતાને એ અસહ્ય થઈ પડે. એનું કારણ કે સંતાન પ્રતિને અકૃત્રિમ સનેહ જ તેની સંતાનસેવાનું આશ્રયસ્થાન, દેશહિતેષિતાનું યથાર્થ લક્ષણ, દેશનું હિતકર્મ આગ્રહપૂર્વક પિતાના હાથમાં લેવાના પ્રયત્ન કરવા એ જ છે. દેશની સેવા વિદેશીની પાસે કરાવવાની ચતુરાઈ એ યથાર્થ પ્રીતિનું લક્ષણ નથી; એને યથાર્થ બુદ્ધિનું પણ લક્ષણ કહી શકાય નહિ. કારણ કે એવી ચેષ્ટાથી કઈ પ્રકારે સફળ થઈ શકાય નહિ. (ઇ. સ. ૧૯૦૫) હક છે 1 / tithi * Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy