________________
પરિશિષ્ટ
સ્વાધીનતા, ધર્મરક્ષાની સ્વાધીનતા એજ સ્વાધીનતા છે.
આજસુધી નાના પ્રકારનાં વિદનેમાં એ સ્વાધીનતા અખંડ હતી. પણ આજ આપણે અચેતનભાવે, મૂઢભાવે પારકાના હાથમાં પ્રતિદિન ઑપતા જઈએ છીએ. અંગ્રેજને આપણું રાજ્ય જોઈતું હતું, તે એને મળ્યું છે, આપણે હાથે કરીને વિનામૂલ્ય સેંપી દીધું છે.
એનું એક પ્રમાણ જુઓ. અંગ્રેજના કાયદાએ આ પણું સમાજરક્ષાને ભાર લીધે છે. ગમે તે એ યથાર્થ– ભાવે રક્ષા કરે, પણ એથી ખુશી થયે પાલવશે નહિ. પૂર્વે સમાજ વિદ્રોહીસમાજ પાસેથી દંડ પામી અને સમાજની સાથે નિકાલ કરી લે, અને અંદર અંદર સમજૂત થઈ જતી. તેનું ફળ એ થતું કે, જે કઈ સામાજિક પ્રથાથી જુદા ચાલે, તે જુદા સંપ્રદાયરૂપે સમાજના કેઈ વિશેષ સ્થાને આશ્રય લે. એમ કહી શકાય નહિ કે, હિંદુસમાજમાં આચારવિચારમાં કઈ વિવિધતા નથી. વિવિધતા તો છે જ, પણ એ વિવિધતા સામાજિક વ્યવસ્થાની દેરીએ બંધાઈ પરસ્પરને આઘાત કરે ના.
આજ એવું થવાની તેની શક્તિ ગઈ છે. કેઈ અંશે કેઈ દળ જુદું થઈ ગયું કે તે હિન્દુ સમાજમાંથી કપાઈ ગયું. પૂર્વે એમ કપાઈ જવું, એ ભયસ્વરૂપ મનાતું, કારણ કે તે સમયે સમાજ એ સબળ હતું કે સમાજને અનાદર કરી દૂર થવું એ સહજ નહોતું. તેથી જે દળ કઈ કારણથી જુદાઈ કરે તે ઉદ્ધતભાવે સમાજની બહાર નીકળી જાય ના. સમાજ પણ પિતાની શક્તિ સંબંધે નિ સંશય હતું, તેથી અંતે ઉદાર થઈ જુદા સંપ્રદાયવાળાને યથાયોગ્યભાવે પોતાના અંગમાં જોડી દેતે.
આજ તે જે દળ કંઈક જુદું ચાલે, તેને સમાજ ત્યાગ કરે છે. કારણ કે કેણુ હિંદુ, કેણ અહિંદુ તેને નિર્ણ ય કરવાને ભાર અંગ્રેજના કાયદાને લીધે છે અને સમજૂતી કરવાને ભાર અંગ્રેજીના હાથમાં નથી, સમાજના હાથમાં ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com