________________
સ
ગઝલ
१५-परिशिष्ट
કણે જ્યારે તેના સહજ કવચને ત્યાગ કર્યો ત્યારે તેનું મૃત્યુ થયું; ગાંડીવ ઉપાડવાની અજુનની શકિત ગઈ ત્યારે તે સામાન્ય દસ્યુ–કાબાને હાથે પરાજય પામે. એથી જાણી શકાશે કે, સર્વની શક્તિ એક સ્થાને નથી-કેઈ દેશ પોતાનાં અસ્ત્રશાસ્ત્રમાં પોતાનું બળ ભરી શકે, કઈ દેશ પિતાના સર્વાંગમાં શક્તિકવચ ધારણ કરી જય પ્રાપ્ત કરે.
- યુરેપનું જે સ્થળે બળ, તે સ્થળે આપણું બળ ન હોય. યુરોપ પિતાની આત્મરક્ષાને માટે જે સ્થાને ઉદ્યમપ્રવેગ કરે, તે સ્થાને આપણે આત્મરક્ષાને માટે ઉદ્યમ પ્રવેગ કરો વૃથા છે. યુરોપની શક્તિને ભંડાર સ્ટેટઅર્થાત્ સરકાર છે. એ સ્ટેટે દેશનાં સમસ્ત હિતકર કાર્યોને ભાર ગ્રહણ કર્યો છે. સ્ટેટજ ભિક્ષાદાન કરે, સ્ટેટજ વિદ્યાદાન કરે, ધર્મરક્ષાને ભાર પણ સ્ટેટ ઉપર; તેથી સ્ટેટના શાસનને સર્વ પ્રકારે સબળ, કમિંછ અને સચેતન કરી રાખવું, તેને અંદરની વિકળતાથી અને બહારના હુમલાથી બચાવવું, એજ યુરોપીય સભ્યતાની પ્રાણુરક્ષાને ઉપાય છે.
આપણા દેશની કલ્યાણશકિત સમાજની અંદર જ છે. એ શક્તિ ધર્મરૂપે આપણા સમાજમાં સર્વત્ર વ્યાપી રહેલી છે. એટલાજ માટે આજસુધી ધર્મને, સમાજને બચાવ એજ આત્મરક્ષાને એકમાત્ર ઉપાય ભારતવર્ષ માનતું હતું, રાજત્વ તરફ નહિ, પણ સમાજ તરફ એટલા માટે તેની દષ્ટિ હતી, એટલાજ માટે સમાજની સ્વાધીનતા એજ યથાર્થ ભાવે ભારતવર્ષની સવાધીનતા હતી. કારણકે મંગળ કરવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com