________________
સફળતાના સદુપાય
૧
સામસામી પક્ષે સવાલ-જવાબ કરે; એક પક્ષ બીજા પક્ષને હરાવે ત્યારે કાજ સયુ" માની રાજી થાય; તેથી આપણા મનમાંથી એ વિસરાતું નથી કે, અહી' પણ કાજ સરવાના એ જ એકમાત્ર ઉપાય છે.
પણ ઉપાય એકજ હાઈ શકે નહિ. ત્યાં તે બે પક્ષ છે—એકજ અંગનાં ડામાં જમણાં એ અંગ છે. તેમની બન્નેની શક્તિના આધાર એકજ છે. આપણે શુ એ પ્રમાણે એકજ છીએ ? જ્યાં સરકારજ શક્તિની પ્રતિષ્ઠા છે, ત્યાંજ શું આપણી શક્તિની પ્રતિષ્ઠા છે ? તેએ જે ડાળ હલાવે તા મૂળ પડે, તેજ ડાળ આપણે હલાવીએ તે તેનાંજ ફળ આપણને મળે ? ઉત્તર આપતી વખત પૈાથી ખેાલશેા ના. એ સમધે મિલે શું કહ્યું છે કે સ્પેન્સરે શુ કહ્યુ છે, કે શૈલીએ શુ કહ્યું છે તે જાણ્યાથી આપણને પાઇભાર પણ લાભ નથી. પ્રત્યક્ષ શાસ્ત્ર સમસ્ત દેશમાં ખુલ્લુ' પડયુ છે, સક્ષેપમાં એલીએ, તેા કર્તા કારવતાનું એ કામ છે ને આપણે કર્તા કારવતા નથી. તાર્કિક થઈને ખેલી શકાય કે “ એ શી વાત ! આપણે કરાડે રૂપિયા સરકારને આપીએ છીએ અને એ રૂપિયા ઉપર તે સરકારને આખા આધાર છે, તે આપણું ધાર્યું કેમ ન થાય ? આપણે એ રૂપિયાના હિસાબ માગી લઈશું'. ” ગાય નદન'ને એ વાર દૂધ આપે, અને એ દૂધ ખાઇ નદનદન રાતાચાળ થાય, ત્યારે ગાય શિ'ગડાં હુલાવીને ન ંદન...દનની પાસે દૂધના હિંસામ કેમ ન માગી લે ? કેમ નથી માગતી એ તે ગાયના અ'તરાત્મા જાણે કે તેના અંતર્યામી જાણે,
,,
સીધી વાત તે એ છે કે, અવસ્થાલેદના ઉપાય પણ જુદા જુદા હાય છે. ધારો કે, ફ્રાન્સની પાસે કઇ ખાખત અંગ્રેજને મતલબ છે, તે અગ્રેજ ફ્રેન્ચ પ્રેસીડેટને તમાં નિરુત્તર કરી નાખવાના કંઇ પ્રયત્ન કરે નહિ, તેમજ તેને ધર્મના ઉપદેશ પણ કરે નહિ. ફ્રેન્ચ રાજકર્તાઓનાં મન મેળવવા તે અનેક પ્રકારે કૌશલ્યના ઉપયેગ કરે છે અને એટલાજ માટે અંગ્રેજના કુશળ રાજદૂત ફ્રાન્સમાં રહે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com