________________
સફળતાને સદુપાય
૨૦૯ હોય છે, ત્યારે જોવાની શક્તિ એથી યે ઓછી થઈ જાય છે. ભારતવર્ષને અનંત કાળ સુધી અમારી મિલ્કત કરી રાખીશું, એવી રાષ્ટ્રનીતિ અને આ અસ્વાભાવિક સંકલ્પ કેઈ અત્યંત લેભભાવે કરે તે ભારતવર્ષને અનાદિ કાળ રાખી મૂકવાને ઉપાય પણ એ જરૂર જે. ચિરકાળ રાખી શક સંભવ નથી. એ તે જગતના નિયમ વિરુદ્ધ છે-ફળે વૃક્ષને છેડવું જ જોઈશે-ચિરદિન બાંધી રાખવાનું આયેાજન કરતાં, ખરેખરી રીતે જેટલા દિવસ રાખી શકવાને સંભવ હોય તેમાં પણ ઓછા થાય.
આધીન દેશને દુર્બળ કરે, તેને કુસંપથી છિન્નભિન્ન કરે, દેશના કેઈ પણ સ્થાનમાં શક્તિને સંચય થવા ન દેવે, સમસ્ત શક્તિને પિતાના શાસનબળે નિર્જીવ કરી રાખવી એ રાષ્ટ્રનીતિ વિશેષભાવે કયા સમયની? જે સમયે વર્ડઝવર્થ, શેલી, કીટસ, ટેનિસન, બ્રાઉનિંગ ચાલ્યા ગયા ને કિપલિંગ થયે કવિ જે સમયે કાર્લાઇલ, રસ્કિન, મેગ્યુ આર્નોલ્ડ નહોતા, એકમાત્ર મેલિને માથે અરણ્યરદનને ભાર આવી પડ હતે; જે સમયે ગ્લૅડસ્ટનની વાગભીર વાણી નીરવ થઈ ગઈ ને ચેમ્બલેનની વાણીચંચળતાથી સમસ્ત ઈંગ્લાંડ ઉન્મત્ત બની ગયું હતું, જે સાહિત્યના કુંજવનમાં હવે એ ભુવનમેહન ફૂલ ફૂટતું નહોતું-એકમાત્ર પાલીટીસના બાવળીઆ અસંભવ તેજે પ્રકાશતા હતા; જે સમયે પીડિતને માટે, દુર્બળને માટે, દુર્ભાગ્યને માટે દેશની કરુણા ઉછળી આવતી નહિ, ભૂપે શાહીવાદ સ્વાર્થ જાળ વિસ્તારવામાં જ મહત્તવ માનતું હતું, જે સમયે વીર્યનું સ્થાન વાણિજ્ય પચાવી પાડ્યું હતું અને ધર્મનું સ્થાન સ્વાદેશિકતાએ પચાવી પાડયું હતું એ સમયની એ રાષ્ટ્રનીતિ.
પરંતુ આ સમયને આપણે દુ સમય કહે કે નહિ તેને સંપૂર્ણ આધાર આપણા પિતાના ઉપર છે. સત્યને પરિચય દુઃખની વેળાએ જ સારી રીતે થાય, એ સત્યના પરિચય વિના કઈ જાતિને કઈ કાળે ઉદ્ધાર નથી. જે પિત કરવાનું હોય, તે અરજીઓથી ન થાય; જેને માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com