________________
પરિશિષ્ટ
૨૦૭
સાધુ, પિતા, ગુરુ, ભાઈ, નકર વગેરે પ્રત્યે આપણું શું કર્તવ્ય છે, એમને માટે કયાંસુધી ભેગ આપી શકાય તે શીખીશું સાથે સાથે જનસમાજ પ્રતિ, દેશ પ્રતિ આપણું શું કર્તવ્ય છે તે પણ આપણે નવે રૂપે ગાવું પડશે, એ વાતમાં કેઈ પક્ષને કંઈ શંકાનું કારણ છે ખરું?
બીજો પ્રશ્ન ઉઠાવ્યો છે કે, સમુદ્રયાત્રાનું હું સમર્થન કરું કે નહિ ? જે કરું છું, તે હિંદુધર્માનુગત આચારપાલનની વિધિ પાળી શકાય કે નહિ?
પૃથ્વીમાં જન્મ ગ્રહણ કરી પૃથ્વીના પરિચયથી દૂર રહેવું અને હું ધર્મ માનતા નથી. તેમજ વર્તમાન પ્રસંગે એ સૌ વાતને પ્રધાનપદ આપવું એ પણ હું ચગ્ય માનતે. નથી. કારણ કે હું એમ કહેતું નથી કે, મારા મત પ્રમાણેજ સમાજનું સંગઠન કરવું. મારું એમ કહેવું છે કે, આત્મરક્ષાને માટે સમાજને જગાડ પડશે, કત્વ ગ્રહણ કરવું પડશે. સમાજ જે કેઈ ઉપાયે એ કત્વ પામી શકે, તે સૌ ઉપાયના અને સમાજે પિતજ ખેલવા જોઈશે. એ પ્રશ્નને વિચાર કેવે સમયે કેવે રૂપે કરે પડશે, તે સો હું ગણાવી શકું નહિ. આથી પ્રસંગનુસાર હું જે બે ચાર વાતે બે છું, એને બહુ સૂક્ષમભાવે ચીંધવી એ મિથ્યા છે. સૂતેલા ઝવેરીને જગાડીને જ્યારે હું કહું કે “ભાઈ, તમારી હીરામેતીની દુકાન સંભાળો” ત્યારે એણે મારા એ સાદને શું એ ઉત્તર દેવે જોઈએ કે “કંકણ બનાવવાની રીતમાં તમારો અમારે મત એક નથી, માટે તમારી વાત સાંભળવા જેવી નથી?” તમારું કંકણ જેમ ખુશી પડે એમ ઘડે, એને માટે વખતે તમારે ને અમારે ચિરદિન વાદ પ્રતિવાદ થશે; પણ પ્રથમ પાણું છાંટી આંખ ધંઈ નાખો, તમારું મણિમાણિક્યનું ધન સાચ, ડાકુને કે લાહલ સંભળાય છે, અને તમે વિનાશબ્દ વિના ચેતને બારણું વાસી પડ્યા છે, જ્યારે તમારી ભીતમાં તે સુરંગ ખોદવાનું કામ ચાલી રહ્યું છે.
(ઇ. સ. ૧૯૦૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com