________________
ભારતવર્ષના તિહાસ
૧૫૭
ઉપર તિરસ્કાર થાય, તે પણ, તેના સબંધે ખીજા વિષયેાની તપાસ કરતાં ઘણું જડી આવે ને ખાતાં પતરાંની કિમત ઘટી જાય; તેમજ જાતીય ઈતિહાસમાં પણ ભારતવર્ષને દીનહીન માનવા છતાં મીજી માજીઓએ તપાસ થાય તા એની એ દીનતા ચાલી જાય. ભારતવષ ઉપર એ સાચી દિશામાંથી નજર ન નાખતાં આપણે નાનપણથી જ એને હીìા માનતા આવ્યા છીએ, ને તેથી આપણે જાતેજ હીણા થઇ ગયા છીએ. અંગ્રેજના છેાકરે જાણે કે મારા વડવાઆએ અનેક બુદ્ધ જીત્યાં છે, દેશ જિત્યા છે, વણજવેપાર ખેડયા છે, તેથી એ પેાતે પણ રણગારવો, રાજ્યગારવના ને ધનગારવના અધિકારી થવાની ઇચ્છા કરે. આપણે જાણીએ છીએ કે, આપણા વડવાઓએ નથી તેા દેશ જીત્યા કે નથી તેા વેપાર કર્યાં; એટલુ’જ શીખવાને માટે આપણે આપણા ઇતિહાસ ભણવાના ! એમણે શું કર્યુ છે, એ જાણીએજ નહિ એટલે આપણે શું કરવાના તે પણ જાણીએ નહિ; પછી ખાકી રહી પારકાની નકલ કરવાની !
અને દોષ દેવાને ? નાનપણથી જ આપણે જે ભણતર જે રીતે ભણીએ છીએ, અને પરિણામે ધીરે ધીરે આપણા દેશ ઉપરની મમતા ઘટતી જાય ને છેવટે દેશથી અવળા કરી બેસી દેશવિદ્રોહી પણ થઇ બેસીએ.
આપણા દેશના ભણેલા સુદ્ધાં વારવાર મૂખ'ની પેઠે એલી ઉઠે છે કે દેશ તમે કહેા છે કાને ? આપણા દેશની વિશેષ ભાવના કઈ ? તે છે પણ કયાં? ને હતી પણ કયાં ? એમ પ્રશ્ના કચે' કઇ ઉત્તર મળે નહિ; કારણ કે પ્રથમ તા એ વાત એવી સૂક્ષ્મ છે, એવી મહત્ત્વની છે કે માત્ર યુક્તિથી કંઈ સમજી શકાય નહિ, અંગ્રેજ લ્યા કે ક્રેચ લ્યા, પણ કાઈ એક જાતિ પેાતાના દેશની ભાવના શી છે, દેશનું સાચુંમસ્થાન કયાં છે તે એક એ વાતે ખેલી સમજાવી શકે નહિ; એ તે દેહમાં રહેલા પ્રાણુના જેવું પ્રત્યક્ષ સત્ય છે, પણ એ દેખાડી શકાય નહિ કે તર્કથી સાબિત કરી શકાય નહિ. એ તે નાનપણથી આપણા
લા, ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com