________________
૧૦
ભારતધમ
જુદી વિરોધી શક્તિઓને સીમામાં બાંધી દઈ અને એકખીજાથી જુદી રાખી સમાજકલેવરને એક આખું' મનાવ્યું' હતુ અને એ જુદાં જુદાં અગને પાતપેાતાનાં જુદાં જુદાં કામમાં ચેાજી આખા શરીરને પુષ્ટ ખનાવવાની વ્યવસ્થા કરી હતી. પેાતાના અધિકારની મર્યાદા તેડીને મીજાના વિરોધની સાંકળ ખખડાવવાના પ્રસ'ગજ આવ્યા ન હતા. પરસ્પરના વિરાધને માગે સમાજની સૌ શક્તિને ચેાજી દઇ સ'ગ્રામયજ્ઞ રચવાની ને તેમાં ધકમ અને ઘરબાર સો હામી રાખ કરી નાખતાં એના જીવ ચાલ્યા નથી. એનુ લક્ષ્ય તે એ હતુ કે એકતા, દ્વેગ, શાન્તિ અને સ્થિતિ સ્થાપીને તેમાંથી મુક્તિ પામવાના અવકાશ મેળવવે.
વિધાતાએ ભારતવષ માં જુદી જુદી જાતિઓને ખેંચી આણી છે. ભારતવાસી આર્યાં જે શક્તિ પામ્યા છે, તે શક્તિ વિષે વિચાર અતિ પ્રાચીન કાળથી ભારતવષ કરતા આવ્યા છે. એકતા સાધનારી એ સભ્યતા તે માનવજાતિની સભ્યતા. એ સભ્યતાના પાચા નાખવાને માટે ભારતવર્ષે નાના પ્રકારની સામગ્રીના ઉપચેાગ કર્યાં છે. પારકા માનીને એણે કાઈને પાછા કાઢયા નથી, અનાખેલીને એણે કાઈને બહાર કાઢયા નથી, અસ’ગત માનીને એણે કશાને હસી કાયુ' નથી. ભારતવષે સવ'ને સઘર્યો છે, સને સ્વીકાર્યો છે. એમ બધાને એકઠા કરીને પણ આત્મરક્ષણ કરવા જતાં આ અનેક પ્રકારની સામગ્રીને વ્યવસ્થામાં, સયમમાં રાખ વાના ઉપાય લેવા ઘટે; એ બધાંની સાઠમારીમાં દારૂ પાઇ ને છોડી મૂકેલાં પશુની પેઠે છેાડી મૂકવામાં આવે અને એકબીજાની સાથે મઝાડવામાં આવે એથી કઈ કામ ચાલે નહિ. એમને સ્વતંત્ર રાખીને પણ મૂળભાવે આંધીને અધા ને એક કર્યા; સામગ્રી ગમે ત્યાંથી આવી હશે, પણ સચમ ભારતવર્ષના યુરોપ ખીજાને દૂર રાખી, તેના નાશ કરી સમાજને સલામત રાખવા ઇચ્છે; અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલાંડ, કેપ કેલેની વગેરે પ્રદેશેામાં આ માખતા પાર્કા અનુભવ આપણને મળી ચૂકયા છે. એનું કારણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com