________________
ધર્માવિરોધનું દૃષ્ટાન્ત
૧૬૫
પણ બીજાના વાંધા માનવા નહિ, કાઇના વાંધાને ગાંઢવું નહિ, એ તા યુરેાપના ધમ છે. પ્રત્યેાજન કઇઇ ડાય કે ન હોય, પણ વિપત્તિ ઓળંગી જઈ મહાદુરી કયે પણ યુરેપમાં એવી વાહવા એટલાય કે એવી બહાદુરી કરવાનું મન ઘણાને થઇ જાય, યુરેાપના બહાદુર લેક દેશવિદેશમાં વિપત્તિ ખાળતાજ કરે છે. ગમે તે ઉપાયે પણ લાસામાં યુરેપિયન પગ મુકાય તે યુરોપના સમાજમાં એની આબરૂની મા રહે નહિ.
આથી પર્વત પરના મરના અને ટિમેટના લેાકેાના વાંધાની પરવા ન કરતાં લાસા જવું તે જોઇએજ. લે'ડાર સાહેબે આલમારાથી કુમાયુન તરફ જાત્રા શરૂ કરી અને ચંદનસિંહ નામે એક હિંદુ ચાકરને સાથે લીધે.
કુમાયુન પ્રાન્તમાં ટિએટના સીમાડા ઉપર બ્રિટિશ રાજ્યમાં શેકા નામે એક પહાડી જાત છે. ટિબેટન લેાકેા ના ભયથી ને ત્રાસથી તેઓ ક પતા રહે છે. ટિમેટનેની પીડામાંથી બ્રિટિશ રાજ્ય આ લેાકનુ રક્ષણ કરી શકતું નથી, એવા આક્ષેપ લે'ડેાર સાહેબે વારવાર કર્યાં છે. એ શેકા લેકમાંથી જ સાહેબને કુલિ-મજૂર લેવા પડવાના હતા. બહુ મહેનતે ત્રીસ માણસે એકઠા કરી શકાયા.
ત્યાર પછી પ્રવાસ શરૂ થયે.. મજૂર કઇ રીતે નાસી ન જાય એ તરફ સાહેબનું મુખ્ય ધ્યાન રાકાયું. તેમને નાસી જવાને ચેાગ્ય કારણ પણુ હતાં. લેડેરે પાતાના પ્રવાસવર્ણનના પચીસમા પ્રકરણમાં લખ્યું છે કે એ મજૂર લેાક જ્યારે વગર ખેચેચાલ્યે ગંભીરભાવે પીઠ ઉપર ખાજો લઇને દયામણી રીતે હાંફતા હાંફતા ઉંચા ને ઉંચા પહાડ પર ચઢયા જતા હતા, ત્યારે મનમાં બીક લાગતી હતી કે એમાંથી કેટલાક ગમે ત્યારે પણ પાછા જતા રહેશે.
""
મારે પૂછવાનું એટલું જ કે એવી શંકા જ્યારે તમારા મનમાં થાય છે ત્યારે એ હતભાગીઓને તેમની મરજી વિરુદ્ધ માતના મેાંમાં લાત મારીને હાંકી જવા એને શુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com