________________
સ્વદેશી સમાજ
૧૭૩
વિના પગારે વિદ્યાશિક્ષા, ધર્મશિક્ષા દેતા આવ્યા છે, તેમને પાલન કરવાનું, તેમને આદર કરવાનું કર્તવ્ય રાજાનું નહેતું એમ નહિ. પરંતુ માત્ર અંશભાગે, ખરી રીતે તે સામાન્ય રીતે એ કર્તવ્ય પ્રત્યેક ગુહીનું છે. રાજા જે એ સહાયતા બંધ કરે, અકસ્માત્ દેશ કદી અરાજક થઈ જાય, તથાપિ સમાજની વિદ્યાશિક્ષા, ધર્મશિક્ષા એકદમ અટકી પડે નહિ. પ્રજાને માટે તળાવે રાજા પેદાવતા મહેતા એમ નહિ, પરંતુ સમાજના ધનવાન લેક જેમ ખેદાવતા, તેમજ એ પણ દાવતા. રાજા બેદરકાર રહે તો દેશનું જળપાત્ર ખાલી થઈ જતું નહિ.
વિલાયતમાં બધા માણસે પિતાના આરામ-આમેદ અને સ્વાર્થસાધનમાં પડયા છે, તેઓ કર્તવ્યભારથી પીડાતા નથી, તેમને સમસ્ત મોટો કર્તવ્યભાર રાજશક્તિને સેંધાયો છે. આપણે દેશમાં રાજશક્તિને કંઈક સેંપાયું છે ખરું, છતાં પણ પ્રજા સાધારણ પણ સામાજિક કર્તવ્યથી બંધાએલી છે. રાજા યુદ્ધ કરવા જાય, શિકાર કરવા જાય, રાજકાર્ય કરે અથવા આમોદપ્રમેહમાં દિન ગાળે; એને માટે ધર્મ ન્યાયને જવાબદાર થશે. પણ જનસાધારણ પિતાના મંગળને માટે તેના ઉપર બિલકુલ આધાર રાખીને બેસી રહે નહિ, સમાજનું કાર્ય સમાજના પ્રત્યેક ઉપર આશ્ચર્યપણે અને વિચિત્રરૂપે વહેંચાઈ ગયું છે.
એમ હોવાથી જેને આપણે ધર્મ કહીએ છીએ તે સમાજમાં સર્વત્ર સંચરી રહ્યા છે. આપણે પ્રત્યેકે સ્વાર્થ, સંયમ અને આત્મત્યાગની વિવેચના કરી છે. આપણે પ્રત્યેક ધર્મ પાલન કરવું જોઈએ.
આથી સ્પષ્ટ સમજી શકાશે કે, જુદી જુદી સભ્યતાની પ્રાણશક્તિ જુદે જુદે સ્થાને રહેલી છે. પ્રજાના કલ્યાણને ભાર જ્યાં સ્થપાયેલે છે, ત્યાંજ દેશનું મર્મસ્થાન છે. એ સ્થાને ઘા કરવાથી દેશને પ્રાણ સંકટમાં આવી પડે. વિલાથતમાં જે રાજશક્તિ નાશ પામે તે સમસ્ત દેશ નાશ
જાય, કા
અથવા એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com