________________
ભારતધ
કાઇ નદી જે ગામની બરાબર પાસે થઇને વહી જાય છે તે ગામની પાસેથી તે નદી ખસી જાય, ને તેના પ્રવાહ દૂર ચાલ્યા જાય, તેા તે ગામનું જળ ચાલ્યું જાય, ફળ ચાલ્યું જાય, સ્વાસ્થ્ય ચાલ્યું જાય, વ્યાપાર ચાલ્યા જાય, માગનું જંગલ થઈ જાય, પહેલાંની સમૃદ્ધિમાં મનેલાં ઘર ખંડેર થઇ પડે, તેની તૂટેલી ભીતાની ફાટામાં વડપીપળા ઉગી નીકળે ને તેમાં ઘુવડ-વાગેાળને આશરેા મળે.
૧૭૨
મનુષ્યના ચિત્તપ્રવાહ નદીના પ્રવાહ જેવીજ ચીજ છે. એ ચિત્તપ્રવાહથી મ`ગાળાનાં છાયાશીતલ ગામ મહુ દિવસ સુધી નીરોગ અને આન'દિત રહ્યાં હતાં આજે અં ગાળાનાં એ ગામાથી મંગાળીઓની ચિત્તધારા ખસી ગઈ છે, તેથીજ એનાં દેવાલય છણુ-એના છ દ્ધાર કરનાર કાઇ નથી; એનાં જળાશયેા પુરાઇ ગયાં છે-અને ફરી દુરસ્ત કરનાર કાઇ નથી; સમૃદ્ધ ઘર ખાલી થઈ પડયાં છે— ત્યાં ઉત્સવના આનદ્રધ્વનિ સ'ભાળતા નથી તેથીજ આજે જળદાનની વ્યવસ્થા કરનાર સરકાર મહાદુર, સ્વાસ્થ્યદાનની વ્યવસ્થા કરનાર સરકાર બહાદુર, વિદ્યાદાનની વ્યવસ્થા માટે પણ સરકાર બહાદુરને ખારણે માંમાં તરણું ઘાલી ફરવુ પડે છે, જે ઝાડ એક વાર પેાતાનાં ફૂલ પેતેિજ ફુટાવતુ, તેને આજે આકાશમાંથી ફૂલવૃષ્ટિ થાય એ આશાએ સ સકલી ડાળીએ ઉઉંચી કરી પ્રાર્થના કરવી રહી છે. વખતે એની પ્રાર્થના મજૂર પણ થાય, તમે એ સૌ આકાશકુસુમને લીધે એનુ વળવાનું શું?
અગ્રેજીમાં જેને ‘સ્ટેટ' કહે છે તેને આપણા દેશમાં આધુનિક ભાષામાં સરકાર કહે છે. એ સરકાર પ્રાચીન ભારતમાં રાજશક્તિરૂપે હતી. પણ વિલાયતના સ્ટેટ અને આપણી રાજશક્તિ વચ્ચે ભેદ છે. વિલાયતે દેશનાં સમસ્ત કલ્યાણધર્મના ભાર સ્ટેટના હાથમાં સોંપી દીધા છે–ભારતવર્ષે તેમાંના કઈક ભાગજ સાંખ્યા છે.
જેઓ દેશના ગુરુસ્થાને હતા; જે સમસ્ત દેશને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com