________________
૧૬૮
ભારતધમ
કે “ એ ખાયલાઓને
,,
આઇસો-ગજી રાઈફલ તાકી એલ્યા સમજ પાડી દેવાની મને ઇચ્છા થાય છે. ” દૂરથી છુપાઈને રાઇલ ચલાવવામાં સાહેબે જે બહાદુરી બતાવી તે માટે વિચાર કરનારૂ તે ત્યાં કેાઈ હતું નહિ. આપણા પાત્યાની દુળતાની તા અનેક વાતે આપણે સાંભળી છે, પણ તાય કથરોટ કુંડાની ખેાડ કાઢે એના જેવી વાત કરતાં પશ્ચિમના લેાક પેઠે આપણને આવડે નહિ. ખરી વાત તા ભાઈ એ જ છે કે, કાંડાંમાં જોર હાય તે ન્યાય કર વાની સત્તા પેાતાના હાથમાં લેતાં વાર કેટલી ? અને એવું થાય ત્યારે પારકાના તિરસ્કાર કરવાના અભ્યાસ બધાઈ જાય અને પેાતાના સબધમાં ન્યાયને અવકાશ જ મળે નહિ.
એશિયા આફ્રિકામાં પ્રવાસીએ અનિચ્છુક નાકા અને મજૂરા ઉપર જે જુલમ ગુજારે છે, દેશ ખાળવાની લાહ્યમાં છળે-મળે-કૌશલે જે રીતે એમને દુ:ખના અને મેાતના માંમાં ધકેલી લેઇ જાય છે એ બાપુ કાઇથી અ જાણ્યુ` નથી. અને ‘સેટીટી ઓફ લાઈફ' સખધે એ અધી પાશ્ચાત્ય સભ્ય જાતિઓને બહુ તીવ્ર ભાન હાય તાપણુ એ કાઈ જગાએ એમને આડ કરતી નથી. એનું કારણ એ છે કે ધમ બંધ પાશ્ચાત્ય સભ્યતાનુ' અંદરનું અંગ નથીસ્ત્રારક્ષણના પ્રાકૃતિક નિયમે બહારથી જ એનું નામ દેવાય છે. એટલા જ માટે યુરેાપના સીમાડા બહાર એમના ધર્મની પ્રકૃતિમાં વિકાર થઈ જાય છે. એ તા શું પશુ એ સીમાડાની અંદર પણ જયાં સ્વાર્થના પ્રશ્ન પ્રમળ થઈ ઉઠે, ત્યાં યાધનુ' રક્ષણ કરવુ' અને યુરેપ નબળાઈ માની હવે તા એના પણ તિરસ્કાર કરે છે. વિગ્રહને સમયે સામા પક્ષનું સર્વસ્વ ખાળી મૂકવુ, તેમનાં અનાથ સ્ત્રીબાળકાને કેદ કરી લેવાં એ ખધી વાતાની વિરુદ્ધ તમે ખેલા તા તમારી વાતાને ‘સેટીમે’ડિલિટ' ગણી કાઢે, યુ૫માં સાધારણ રીતે અસત્યપરાયણતા દૂષણરૂપ મનાય છે અને તે પણ પેાલીટીકસમાં એક પક્ષ ખીજા પક્ષ ઉપર હંમેશાં અસત્યના આરોપ મૂકયેજ જાય છે. એ જ કારણે ચીન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com