________________
ભારતવર્ષના ઇતિહાસ
૧૧
એવું છે કે, તેમના પેાતાના સમાજમાં સુવ્યવસ્થિત સયમસાંકળ નથી-પેાતાની અંદર મીજા સંપ્રદાયનાને ચૈાગ્ય સ્થાન આપી શકતા નથી, અને જે સમાજનાં અંગ છે, એ સૌ સમાજ ઉપર ખાજાસ્વરૂપ થઈ પડે છે એવી સ્થિતિ માં બહારના લેાકને એ સમાજ કેવી રીતે સ્થાન આપી શકે ? પેાતાનાજ જ્યાં ઉપદ્રવ ઉભા કરે, ત્યાં પારકાને પેાતાનાં કરી લેવાની એમની તાકાત શી? જે સમાજમાં નિયમ છે, એકતાનુ વિધાન છે, સવને સ્વતંત્ર સ્થાન અને અધિકાર છે, તેજ સમાજ બીજાને પેાતાના કરી શકે.ગમે તેા પારકાને કાપી, મારી, ખેાદી કાઢી પેાતાના સમાજનુ અને સભ્યતાનુ' રક્ષણ કરી શકાય કે ગમે તેા પારકાને પાતામાં મેળવી લઈને સુવ્યવસ્થિત સયમથી સ્થાન કરી અપાય-આ બેમાંથી એક રસ્તા હેાઈ શકે. યુરોપે પ્રથમ રસ્તા લઈને સમસ્ત વિશ્વની સાથે વિરેાધ કરી મૂકયેા છે ભારતે બીજા રસ્તા લઈને સર્વેને ધીરે ધીરે પેાતાના કરી લેવાના ઉપાય લીધા છે. જો ધમ પ્રત્યે શ્રદ્ધા હાય, ધમનેજ માનવ સભ્યતાના અંતિમ આદશ માનવામાં આવે, તેા ભારતવર્ષના રસ્તાનેજ ઉત્તમ માનવા પડશે. પારકાને પેાતાના કરી લેવામાં જ પ્રતિભા રહેલી છે. બીજાની અંદર સમાવેશ કરી લેવાની શક્તિ અને ખીજાને પેાતાના કરી લેવાની કરામત એમાં જ પ્રતિભા રહેલી છે. ભારતવષ માં એ પ્રતિભા આપણે જોઇ શકીએ છીએ. ભારતવર્ષે વિનાસ કાચે બીજામાં સમાવેશ કરી લીધેા છે, અને સહેજે મીજાની સામગ્રીને પાતાની કરી લીધી છે. વિદેશી
:
આ જેને મૂર્તિ પૂજા કહે છે, તેને જોઈને ભારતવષ ડરી ગર્ચા નથી; પેાતાનાં નાક ચઢાવી દીધાં નથી. ભારતવર્ષ પુલિ, શત્રુર, વ્યાધ આદિ અનાય જાતિઓ પાસેથી બીભત્સ સામગ્રી લઇને તેની અંદર પેાતાના ભાવ ઉતારી દીધા છે—તેના દ્વારા પેાતાના આધ્યાત્મિક ભાવ પ્રકટ કરી દ્વીધેા છે. ભારતવષ કશાના ત્યાગ કરે નહિ, સતુ ગ્રહણુ કરીને તેને પેાતાનું બનાવી દીધું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com