________________
ભારતવર્ષના ઇતિહાસ
૧૫૯
પ્રજામાં, ધનવાન દરિદ્રમાં વિચ્છેદ ને વિરાધ સદા જાગતાં રહે છે. તેઓ સૌ મળીને પાતપેાતાના નક્કી થયેલા અધિ કાર વડે સમગ્ર સમાજને ચલાવે છે એમ નથી, તેઓ તા એકબીજાની વિરુદ્ધ ઉભા રહે, સામા પક્ષનુ મળ વધી જાય નહિ એ જોતા સૌ પક્ષ સાવધાન થઈને એસે; પણ જ્યાં સૌ મળીને ઠેલાઠેલી કરે, ત્યાં બળનુ સમતલ રહી શકે નહિ ત્યાં દિવસ જતે લોકો ચાગ્યતાના પ્રમાણમાં શ્રેષ્ઠતા મેળવે અને વેપારમળે ધનવાનના ધનભંડાર ભરાઇ જાય, પણ એવા સમાજનું સમતેલ ખળ તે તૂટી જાય અને એ બધા જુદા જુદા વિરાધીભાવેને તાડજોડથી એક કરી રાખવાને સરકારને કાયદા ઉપર કાયદા ઘડવા પડે. બીજી પરિણામ આવેજ નહિ; કારણ કે વિરાધ જેવું ખીજ, વિરાધજ તેનુ' ફળ. વચ્ચે જે મેટુ' જાડુ' ફૂલેલું દેખાય છે તે વિ રાધમીજમાંથી ફાલીફૂલી મેાટું થયેલુ. મળવાન વિષવૃક્ષ.
ભારતવષે ભેદભાવમાં સમધ મધન માંધવાના પ્રયત્ન કર્યાં છે. જ્યાં સ્વાભાવિકજ ભેદભાવ છે, ત્યાં એ ભેદભાવને એને પેાતાને ખીલે માંધી રાખી–સયમમાં રાખી ખીજે મધે ભેદભાવ ટાળવાના પ્રયત્ન કર્યાં છે. મધાને એક કરવા માટે કાયદા મધ્યે કઇ એકતા થાય નહિ. જે એક થઇ શકે નહિ, તેમને એક કરવાના ઉપાય એજ કે, તેમને જુદા જુદા અધિકાર આપીને જુદા જુદા રાખવા કે જેથી વિરોધ થવાજ પામે નહિ. બુઢ્ઢાને કાયો કરી બળ વડે એક કર્યા તા એક દહાડા પાછા તે બળ વડે તૂટી જશે. અને તે દહાડા પ્રલયકાળ સમાન. જોગસાધનાનું આ રહેસ્ય ભારત અસલીજ જાણતા. ફ્રેંચ વિપ્લવ કાંડાને માનવજાતિના સમસ્ત ભેદભાવને લેહી રેડીને ધેાઇનાખશે એમ છાતી ઠોકીને કહેતા; પરંતુ ફળ ઉલટું જ આવ્યું છે. યુરાપમાં રાજાશક્તિ સામે પ્રજાશક્તિના, ધનશક્તિ સામે જનશક્તિના વિરોધભાવ અત્યંત જોરથી વધ્યે જાય છે. ભારતવર્ષનું પણ લક્ષ્ય તેા હતું એક સૂત્રે સાંધવાનું, પણ એના ઉપાય હતા કઈ જુદોજ. ભારતવર્ષે સમાજની સૌ
જોરે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com