________________
૧૫૨
ભારતધર્મ
કયાંકથી માગી આણીને આપણે આપણી જાતને સાજ સજાવીએ તે બે પહોર પછી કલંકની માળા બનીને એ આપણા શરીરની હાંસી કરાવશે; ધીરે ધીરે એમાંથી ફૂલપાન ખરી જઈને આપણે ગળે માત્ર બંધનને દેરેજ રહી જશે. વિદેશને વેશ-પોશાક મરડાટ અમળાટ આપણાં ગામ ઉપર જોતજોતામાં બેડોળ બની જશે; વિદેશનું શિક્ષણ રાજનીતિ આપણા મનમાં જોતજોતામાં નિર્જીવ ને નિષ્ફળ બની જશે; કારણ કે એની પાછળ બહુ કાળને ઈતિહાસ નથી, એ અસંગત છે, એની સાંકળ તૂટેલી છે. આજના નવા વર્ષને દિને આપણે ભારતવર્ષના ચિરપુરાતનમાંથી જ આપણી નવીનતા લઈશું-સાંજે જ્યારે વિશ્રામને ઘંટ વાગશે ત્યારે પણ એ ખરી પડશે નહિ–ત્યારે એ નહિ કરમાયેલી માળા આશીર્વાદ આપીને આપણું પુત્રને ગળે પહેરાવીને તેને નિર્ભય ચિત્તે સરળ હૃદયે વિજયને માર્ગે મેકલી દઈશું ! જય થશે, ભારતવર્ષને જય થશે! જે ભારત પ્રાચીન, જે ઢાંક્યું, જે મોટું, જે ઉદાર અને જે અબેલું તેને જ જય થશે આપણે અંગ્રેજી બોલનારા અવિશ્વાસ કરીએ છીએ, મિથ્યા વાણી બેલીએ છીએ, કૂદકા મારીએ છીએ, આપણે વર્ષે વર્ષે
મળી મળી જઈએ સાગરલહરિ સમાના” તેય અચળ સનાતન ભારતને હાનિ થવાની નથી. ભસ્મચળ્યા મુનિએ ચારે વાટે મૃગચર્મ પાથરી બેઠા છે. આપણી બધી ચંચળતા પૂરી થઈ રહેશે, આપણાં પુત્ર-કન્યાને કેટ-કૅક પહેરાવી આપણે વિદાય થઈ જઈશું, તેય પણ એ ભારત આપણા પિત્રની વાટ જોતું ઉભું રહેશે, એની એમ વાટ જોયેલી નકામી નહિ જાય. એ બધા આ વૃદ્ધ સંન્યાસી સામે હાથ જેને ઉભા રહેશે ને બોલશે “પિતામહ, અમને મંત્ર આપ.”
તે બેલશેઃ ૩ ત ત્રા તે બેલશેઃ મૂવિ ના ગુણતિ | તે બેલશે આવું ત્રણે વિજ્ઞાનનતિ વિના
(૧૯૦૩)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com