________________
૧૦૨
ભારતધર્મ
થવામાં મદદ કરતા. સમાજના શિક્ષણને આદર્શ સરખી રીતે ઉચે ચઢે નહિ તે એમ બની શકે નહિ.
આજે સમાજને જે માથાની જરૂર હોય, એ માથાને જે ઉંચું રાખવું હોય અને એ માથાને જે બ્રાહ્મણ માન હોય છે તેની ખાધને અને ગરદનને એ કેવારે મારી સાથે
ખે ચાલશે નહિ. સમાજ જે ઉચે નહિ હોય તે એનું માથું ઉંચે રહી શકશે નહિ, અને સમાજને સર્વ પ્રયત્ન ઉચા કરી રાખવે એજ એ માથાનું કામ છે.
આપણુ આજના સમાજના વૈદ્ય, કાયસ્થ, વાણી આ વગેરે ભદ્ર સંપ્રદાયના લેકને જે આપણો સમાજ દ્વિજ માનવા ન પડે, તે પછી બ્રાહ્મણની ઉન્નતિની આશા રાખવી નહિ. એક પગે ઉભા રહીને સમાજ બોલાવૃત્તિ કરી શકે નહિ
વર્યા તે જનઈ પણ પહેરે છે. અહીં મહીંથી કાયસ્થ પણ કહે છે કે, અમે ક્ષત્રિયે છીએ, અને વાણું આ કહે છે કે અમે વૈશ્ય છીએ, એ વાતમાં અવિશ્વાસ કરવાને પણ કંઈ કારણ નથી. આકાર, પ્રકાર, બુદ્ધિ, શક્તિ એટલે કે આર્યત્વના લક્ષણમાં તેમનામાં અને બ્રાહ્મણેમાં કંઈ શેર દેખાતા નથી, બંગાળમાં જ્યાં બ્રાહ્મણ, કાયસ્થ, સોની એ બધા એકઠા થઈ બેઠા હોય ત્યાં જઈને જઈ જોયા વિના એ બધાને પારખવા બેસીએ તે બની શકે નહિ. પણ સાચી જ રીતે જે અનાર્ય છે, તેમાંથી એમને ઓળખી કાઢવા એ તે સહજ છે. શુદ્ધ આર્ય લેહીની સાથે અનાર્ય લેહી ભેળાયું છે એ તે આપણા રંગથી, રૂપથી, ધર્મથી, આચારથી અને માનસિક દુર્બળતાથી સાફ જણાઈ આવે છે. પણ એ મિશ્રણ તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય-એ સો સંપ્રદાયમાં થયું છે.
ગમે તેમ હોય પણ શાસ્ત્રવિહિત ક્રિયાકર્મનું રક્ષણ કરવા માટે સમાજે ખાસ કરીને બ્રાહ્મણને સ્વતંત્રતા આપીને
જે હતે. ક્ષત્રિય વૈશ્યને એ પ્રમાણે ખાસ કરીને પિતાના પૂર્વના આચારની મુશ્કેલીઓમાં ભરાઈ રહેવાનું બંગાળામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com