________________
ભારતધર્મ
ધારે કે પૂર્વદેશના લેકને પ્રમાણુનું ભાન નથી.
આપણા દેશમાં મહેમાનને કહીએ કે “બધું આપનું જ છે-ઘર આપનું, બાર પણ આપનું.” અગ્રેજ એના પિતાને જ ઘરના રસોડામાં પગ મૂકતાં રાંધનારીને પૂછે કે “રસોડામાં આવી શકુ કે?” આ બંને એક જ પ્રકારની અતિશક્તિ .
સ્ત્રી મીઠાની વાડકી ધણ તરફ ખસેડી મૂકે ત્યારે અંગ્રેજ ધણું બેલેઃ “થેન્ક યુ !” એ પણ અતિશક્તિ. આપણા દેશમાં ખેતરમાં નેતરેલા પણ કેરીઓ ખાઈ–ચૂસીને, વળી છેડી છેડે બાંધીને ખેતરના ધણીને કહે કે “અમને બહુ સંતોષ થયે”—એટલે અમારે સંતેષ એજ તમારું ઈનામ; ત્યારે ખેતરને ઘણી કહે કે “હું કૃતાર્થ થયે.” આને પણ અતિશકિત કહી શકાય.
આપણા દેશમાં (બંગાલમાં) સ્ત્રી સ્વામીને પત્ર લખે ત્યારે “શ્રીચરણેષુ” એવું લખે, તે અંગ્રેજને અતિશક્તિ લાગે. અંગ્રેજ જેને તેને “માય ડિયર' લખે. આ અભ્યાસ આપણને ન હોવાથી આપણને એ અતિશયોકિત લાગે.
બેશક, એવાં તે હજારો દષ્ટાંત હશે. એ બધી સમાજમાં ચાલતી વંશપરંપરાથી ઉતરી આવેલી અતિશક્તિનાં દષ્ટાંતે, રોજરોજના વ્યવહારમાં આપણે નવી નવી અતિશક્તિ બનાવી કાઢીએ છીએ—એ જ પૂર્વની જાતિને દેષ.
તાળી એક હાથે પડે નહિ, તેમ વાત પણ એકલાથી થાય નહિ. જ્યાં શતાવતા એકબીજાની તે સમજી શકે, ત્યાં એની મેળેજ અતિશક્તિ યોજાય. સાહેબ કાગળની નીચે આપણને “ચર્સ ફૂલી” લખે ત્યારે એ એને આપણી સાથેના એવા ઘાડા સંબંધને તરજુમો કરી આપણે પિટમાં વિચારીએ તે લાગે કે, સાચી રીતે સાહેબ આપણે છે જ નહિ. વળી વાઈસરોય સાહેબ આપણું ઉપરના પત્રમાં પિતાને આપને તાબેદાર સેવક લખે ત્યારે એમાંથી સેળે સોળ આના બાદ ર્યા પછી જે કંઈ વધે એમાંથી ફરી ભેળ આન બાદ કરવાનું મન થાય. એ બધી તે રિવાજની અતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com